________________
શ્રી ધર્મજાગરિકા
[૪૭]
દ્રવ્ય પૂજા શરૂ કરે, તેમાં મૌનપણેજ તમામ કાર્ય કરવું. જરૂર પડે નિદેવ વચન ખપ પૂરતાં બેલી શકાય. આમ કરવાથી વિધિ સચવાય, અને આશાતના ન થાય. આ કાર્ય પૂરું થયા બાદ ભાવપૂજાની શરૂઆતમાં ત્રીજી નિસહી કહેવાય છે. આ અવસરે પૂજા કરનાર ભવ્ય શ્રાવકનું જીવન મને ગુપ્તિ વચનગુપ્તિ કાયગુપ્તિમાં જોડાય છે, તેમજ પૂજક પાંચે ઈદ્રિને પણ કાબુમાં સહેજે રાખી શકે છે. જેથી શબ્દાદિ વિષયે તરફ મન જતું જ નથી. તેને તે પૂજાની જ નિર્મલ પ્રવૃત્તિ તરફ લીનતા હોય છે, તે પુણ્યશાલી શ્રાવક જરૂર સમજે છે કે અત્યારે (પૂજન કાલે) ચારે વિકથા ન કરાય, અને માર્મિક વચન–અભ્યાખ્યાન વચન-અપ્રિય, અસત્ય વચન બોલાય જ નહિ. તેમજ વધુ વન ચાमनोभूमिस्तथैव च ॥ पूजोपकरणं न्याययं-द्रव्यं विधिक्रिया તથા શા” આ પાઠથી વસ્ત્ર શુદ્ધિ આદિ સાત પ્રકારની શુદ્ધિ જાળવવી જોઈએ. શરીરે ખણું શકાય નહિ, ઘૂંકાય નહિ, તેમજ કોઈ પણ પ્રકારની લગાર પણ ( શીલબાધક ) કામ (શૃંગાર) ચેષ્ટા વગેરે થઈ શકે જ નહિ. આવી રીતે ત્રણ ગુપ્તિ વગેરે વર્તન જાળવે તેજ સાચી નિસિહી કહેવાય. તે સિવાય નહિ. એમ ત્રણ નિમિહીની સૂચનાથી સમજાય છે કે અમુક અંશે આશ્રવ ન સેવવા એ નિયમ જળવાય છે. આ તમામ બીના સૂફમદષ્ટિથી વિચારીશું તો સમજાશે કેઆ પૂજનકાલમાં પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચે આદ્રતેની આંશિક આરાધના રહી છે, તેમજ પૂજનના સમયે પ્રભુની સામે જ જોવાનું હોય છે. આજુબાજુ વગેરે તરફ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org