________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૪૩ ]
હવે નૈવેદ્ય પૂજા કરતી વખતની ભાવના સમજાવે છે:-- મિષ્ટ રસને અવગણી સંયમ ધરી પ્રભુ શિવ લહ્યા, નિજ ગુણરમણતાશ્રેષ્ઠરસથી ભૂરિજન ભવજલ તર્યાં; જેમ પરણું શિવ વધૂ અણુહારી પદ એ આપજો, પ્રભુ
આગલે નૈવેદ્ય ધરતાં એમ પ્રતિદિન ભાવજો. ૪૯
અ:—જે પ્રભુ મિષ્ટ રસને—સ્વાદ્દિષ્ટ આહારને તજીને અને ચારિત્રને લઇને શિવ—માક્ષ પામ્યા, એથી સમજાવે છે કે—નિજ ગુણ—આત્માના ગુણુ જે જ્ઞાન દર્શન ચારિત્ર, તેને વિષે રમણુતા-લીન થવારૂપી શ્રેષ્ટ રસથી ભૂરિ ઘણા મનુષ્યા સંસાર સમુદ્રને તરી ગયા. માટે મને પણ એ ૧ અણુહારિપદ——માક્ષસ્થાન આપો જેથી શિવવધૂ-મેક્ષ રૂપી સ્ત્રીની પ્રાપ્તિ થાય. એવી પ્રભુ આગલ નૈવેદ્ય ધરતી વખતે દરરાજ ભાવના ભાવવી. ૪૯.
હવે ગ્રંથકર્તા ફલપૂજા કરતાં શું ભાવવું? તે કહે છે:— તરૂ સિંચને ફલ પામિએ ફલ પૂજને શિવ પામીએ, શ્રેષ્ઠ થાળ વિષે વીને નાથ આગળ મૂકીએ; હાથ જોડી શાસ નામી મુક્તિ ફલ ધા ઈમ ભણી, અષ્ટ ભેદી પૂજનાએ કર્યું નિરણા ઘણી. ૫૦
૧. અણુહારિપદ—જ્યાં જીવને ખીલકુલ આહાર લેવાનેા હતેા નથી, એવું સ્થાન તે મેક્ષ છે. કારણ કે સંસારી અવસ્થામાં વિગ્રહગતિમાં ઉત્કૃષ્ટથી ત્રણ સમય, કેવલી સમુદ્ધાતમાં ત્રણ સમય તથા ચૌદમે ગુણઠાણે પાંચ હસ્વાક્ષર કાલ સુધીજ જીવ અણુહારી હેાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org