________________
[૬૬૬]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત
વર્તવું. પહેલાં અજ્ઞાન અને મહાદિને વશ થઈને જે કાંઈ ગેરવ્યાજબી મહા આરંભાદિની પ્રવૃત્તિ થઈ હોય, તેની નિંદા કરવી, અને વર્તમાનકાલે અને ભવિષ્ય (હાલ) ટીપમાં લખ્યા પ્રમાણે સંવર કરવા પૂર્વક પ્રવૃત્તિ કરવી, અને ભવિષ્યને માટે ભાવના પ્રમાણે પચ્ચખાણ કરવું. બધા વ્રતમાં ધર્મકાર્યને અંગે જયણું રાખીને શ્રી અરિહંતાદિની સાક્ષીએ છ છીંડી ૪ આગાર અને ચાર બેલે કરી ૨૧ ભાંગામાંના અનુકૂલ મૂલ, ઉત્તર ભાંગાએ આ બારે વ્રત અંગીકાર કરું છું. ભાંગાને એક દાખલે આ પ્રમાણે જાણો– મૂલ ભાંગ ઉત્તર ભાગે આ રીતે ધ્યાનમાં રાખીને ૧ ૬ ૨–૩–૫-૬ િટીપમાં અનુકૂલ ભાંગા
એની નોંધ કરવી. કારણ ૨-૩
કે બધા જીવો સરખી
રીતે અંગીકાર ન કરી શકે. * શ્રાવકે બે ટીપ તયાર કરવી જોઈએ. તેમાંની એક ટીપ સ્વસ્થાને રહે, અને બીજી ટીપ મુસાફરીમાં સાથે રહે. કદાચ
એક ટીપ ખેવાય તે બીજી ટીપને આધાર ગણાય. | | શ્રાવકેએ નીચે જણાવેલી બીના તરફ લક્ષ્ય
આપી યથાશક્તિ ઉપગ જરૂર કરે છે
(આમાં જાવજ જીવ સુધીને માટે કરવા લાયક નિયમનો યાદી પણ આવી જાય છે)
૧-શુદ્ધ દેવ–અરિહંત સિવાય બીજાને દેવ તરીકે - માનવા નહિ
من له م
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org