________________
શ્રી દેશવિરતિ જીવન
[૬૭] ૨-કંચન કામિનીના ત્યાગી, સંવિગ્ન, મહાવ્રત પાલક સાધુ મહારાજ સિવાય બીજાને ગુરૂ તરીકે ન માનવા. :
૩. પરમ પવિત્ર શ્રી જિનધર્મ સિવાય બીજા ધર્મને ધર્મ તરીકે માનવે નહિ | (વ્યવહારમાં લગ્નાદિ પ્રસંગે ગોત્રજ વિગેરેને વિચાર કરી લે.) ( ૪–દેવના, ગુરૂના, શ્રી જિનધર્મના કે શ્રી કલ્પસૂત્રાદિના સોગન (સાચા કે ખોટા) ખાવા નહિ. ઈષ્ટ દેવાદિકની માનતા કરવી નહિ, તેમજ મિથ્યાત્વી દેવાદિની કે પર્વની માનતા કરવી નહિ.
પ-અમુક ટાઈમ સુધી ધાર્મિક વાચનાદિને નિયમ કરે. એમાં માંદગી, મુસાફરી વિગેરે જરૂરી કારણે ગ્ય લાગે તે જયણું રાખવી.
- ૬-હંમેશાં સવારે, બપોરે, સાંજે દેવ દર્શન તથા સવારે વાસક્ષેપ પૂજા, બપોરે વિસ્તારથી અષ્ટ પ્રકારી પૂજા વિગેરે અને સાંજે ધૂપપૂજા વિગેરે એમ ત્રિકાલ પૂજા, અને ગુરૂવંદન, કરવું. માંદગી વિગેરે કારણે મનમાં ધારણ કરે કે છબી વિગેરેના દર્શન, વંદન કરે. સૂતક, વિકટ મુસાફરી વિગેરે પ્રસંગે જમણું રખાય.
૭–કષાયાદિ કર્મબંધના કારણેથી અલગ રહેવા સાવચેતી રાખવી. ભૂલથી કે રાસ વૃત્તિથી સેવાય તેને પશ્ચાત્તાપ કરે.
૮-રાતે સૂવાના ટાઈમે અને સવારે ઉઠીએ ત્યારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org