________________
[ ૬૬૨ ]
શ્રી વિજયપારિજી ત
૩. અન્ય વ્યપદેશ નામને અતિચાર–ન દેવાની બુદ્ધિએ પેાતાની ચીજ હાય, છતાં એમ કહે કે, ‘ આ ચીજ મારી નથી' અથવા દેવાની બુદ્ધિએ પારકી ચીજ હાય છતાં ‘ આ મારી છે' એમ કહે તે પણ આ ત્રીજે અતિચાર લાગે, એમ સમજીને શ્રાવકે તેમ ન કરવું જોઇએ.
૪. સમર દાન નામના અતિચાર સાધુએ માગેલી ચીજ ક્રોધ કરીને ન આપે, અથવા આ ભીખારીએ આવું દાન આપ્યું, તે હું શું તેનાથી ઉતરતા છું ? આવું અભિમાન કરીને કે ઇર્ષ્યાથી દાન આપે તે આ ચેાથે અતિયાર લાગે, એમ સમજીને શ્રાવકે તેમ ન કરવું જોઇએ.
૫. કાલાતિક્રમ નામના અતિચાર–ગાચરી ટાઇમ વીતી ગયેા હાય, પછી વિન ંતિ કરવા જાય, અથવા પૌષધનું પારણું હાય, ત્યારે સાધુને વ્હારાવ્યા વિના જમે તે આ અતિચાર લાગે એમ સમજીને શ્રાવકે તેમ કરવું નહિ. આમાં એ વાત યાદ રાખવી કે, અજાણપણાથી કે અકસ્માતથી વિગેરેને લઇને ઉપર કહ્યા પ્રમાણે કરે તે અતિચાર લાગે, પણ જાણી જોઇને તેમ કરીએ તેા જરૂર વ્રતના ભંગ થાય. વળી દાન શ્વેતાં સંકલ્પ વિકલ્પ ન જ કરવા જોઇએ, તેમ કરીએ તે તા શુકન અને સ્વપ્નાદિની માફક આ લાભ મળે. આ માખતમાં દૃષ્ટાંત એ કે:-ચપક શેઠ મુનિને ભાવથી ઘી બ્હારાવી રહ્યા હતા. એમાં એવી નિર્મલ ભાવના વધી ગઇ કે જો તે ટાઇમે કાલ ધર્મ પામે તે અનુત્તર વિમાનવાસી દેવ થાય. પણુ થાડી વારમાં તેમને એવા વિચાર થયા કે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org