________________
શ્રી રેશવિરતિ જીવન
[ ૬૫૯]
કરવું જ જોઈએ. કારણકે આમ કરીએ તે ચાલું આબાદી ટકે અને દુ:ખના દહાડા આવે જ નહિ.
૧૨–શક્તિને અનુસાર દાન દેવું, પણ દીધા પછી ખેદ ન કરે, કારણ કે તેમ કરવાથી નિધનપણું મલે. જુઓ દષ્ટાંત ધન્યકુમારના ભાઈઓનું એમણે દાન દઈને ખેદ કર્યો, તેથી નિધન થયા,વિગેરે બીના ધન્યકુમારચરિત્રમાંથી જાણવી.
૧૩–બહેરાવતાં ખચકાતાં ખચકાતાં હેરાવવું નહિ. કાણુ કે તેમ કરતાં કૃતપુણ્યની જેમ નિર્ધનપણું મલે છે.
પ્રશ્ન–રાજપિંડ (રાજાના ઘરની બેચરી મુનિથી લેવાય નહિ તે શ્રી ભરત મહારાજા વિગેરે રાજાએ આ વ્રતની શી રીતે આરાધના કરતા હશે?
ઉત્તર—એ વાત સાચી જ છે કે, રાજાને ત્યાં સાધુઓ શેરી માટે જઈ શકે નહિ. “તેઓ સાધર્મિક શ્રાવકેની ભક્તિ કરીને પારણું કરે એમ પ્રભુશ્રી રૂષભદેવ ભગવંતના કહ્યા પ્રમાણે ભરત ચકવન્સીએ કર્યું હતું. આ બીના જાણીને રાજા કુમારપાલે શ્રાવકેની પાસેથી લેવાતે કર માફ કર્યો, શ્રાવકના દ્ધારમાં ૧૪ કરેડ દ્રવ્ય (રૂપિયા) તે વાપરતા હતા. એમ રાજાઓ બારમાં વતની આરાધના કરી શકે.
૧૪નાંખી દેવા જેવી ચીજ સાધુને ન હેરાવાય. જે હરાવીએ તે ભયંકર દુઃખ ભેગવવાં પડે. આ બાબતમાં ઉદાહરણ એ છે કે, નાગશ્રીએ મુનિને કડવી તુંબડીનું શાક ઠહરાવ્યું. મુનિએ જીવદયાની ખાતરે તે ખાધું, તેથી કાલ ધર્મ પામ્યા. ગુરૂએ આ બીને જ્ઞાનથી જાણી. આ વાત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org