________________
[ ૬૫૮ ]
શ્રી વિજયપદ્યસૂરિજી કૃત
તેજ 'માલક બીજા ભવમાં શાલિભદ્ર નામે પ્રસિદ્ધિ પામીને સયમ સાર્ધીને સર્વો સિદ્ધ વિમાનમાં દેવ થયા, છેવટે સિદ્ધ થશે.
૧૦—જમવાના ટાઈમે વ્હેલાં સુપાત્રને દાન જરૂર દેવું જોઇએ, કદાચ કોઈક વેલાએ તેવા યાગ ન મલૈ તા શું કરવું? ઉત્તર-ઘરની બ્હાર આવી ચારે આજી ‘સાધુ આવતા હાય' તે જોઈને પછી સેાજન કરવું.
૧૧——ભાજન કરીએ, ત્યારે બારણાં બંધ ન કરાય. કારણ કે અંધ હાય, ને મુનિરાજ આવી ચઢે તેા તે પાછા જાય, તેથી દાનાંતરાય કર્મ બંધાય, અને તે ઉઘાડીને અંદર આવવું એવા મુનિમાર્ગ નથી. તેમજ યાચકા પણ અંધ ખારણાં જોઇને નિરાશ થાય. શ્રાવકની ફરજ છે કે આંગણે આવેલાને છેવટે મુઠી ચણાં પણુ દેવા જોઇએ, એમ કરવામાં ધર્મની પણ પ્રભાવના થાય છે. આથી જણાવ્યું કે શ્રાવકે અનુકંપાદાન પણ ન ચૂકવુ જોઈએ. એમ શ્રી ભગવતીજીમાં તુંગિયા નગરીના શ્રાવકાનું વર્ણન કરવાના પ્રસંગે કહેલા “ અયંગુલવાના ” આ પાઠ ઉપરથી સાખીત થઈ શકે છે. પ્રભુશ્રી તીર્થંકર દેવાએ પણ વાર્ષિક દાન દઈને બધા દીન દુ:ખિયાના ઉદ્ધાર કર્યો હતા એમ વિચારીને વિ. સ. ૧૩૧૫ ની સાલમાં દુકાલ પડયા, ત્યારે ભદ્રેશ્વરના વીશાશ્રીમાલી શેઠ જગડુશાએ દાન દેવા માટે ૧૧૨ દાનશાલા મંડાવી હતી. આજ સમયે શ્રાવક શેઠ હમીરે બારહાર સુડા અને વીસલદેવે ૮ હજાર મુડા ધાન્યનુ દાન દઇને લેાકેાને સુખી કર્યો. એમ સમજીને પૈસાદાર શ્રાવકાએ અનુકંપા દાન પણ જરૂર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org