________________
શ્રી ઢાવિતિ જીવન
[ ૬૫૭ ]
૨—સુપાત્ર દાન દઇને જમવું એ દેવભેાજન અથવા અમૃતભાજન કહેવાય. દીધા વિના જમવું એ પ્રેતભાજન કહેવાય.
૩—સાધુએ જ્યાં વિહાર કરતાં આવે જાય, જિનભુવન, ધર્મિષ્ઠ શ્રાવકોના પાડાશ, આટલા વાનાં હેાય ત્યાં શ્રાવકે રહેવું જોઇએ.
૪—દાનના પાંચ ભૂષણેા દાન દેતાં સાચવવા, અને પાંચે દૂષણાના ત્યાગ કરવા, વિગેરે મીના શ્રાવકધર્મ જાગરિકામાં જણાવી છે. તેથી અહીં જણાવવાની જરૂર નથી. જિજ્ઞાસુએ ત્યાંથી જાણવી.
૫—ચિત્ત, વિત્ત, અને પાત્ર આ ત્રણેના ચેાગ મહા પુણ્યના ઉદય હાય, તેાજ સુપાત્ર દાન દઇ શકાય.
૬-—જેમ સ્વાતિ નક્ષત્રમાં વર્ષાદ થાય ને તેનુ બિંદુ છીપમાં પડે, તેા માતી રૂપ લ થાય, તેમ સુપાત્રને (માં) દાન દઇએ તા શ્રેયાંસકુમાર વિગેરેની માફ્ક મુક્તિપદ જલ્દી પામીએ.
૭——સુપાત્ર દાનના પ્રસંગ કાઇ અલૌકિકજ કહી શકાય, કારણ કે દાનના અવસરે સુપાત્રના હાથની ઉપર દાતારના હાથ આવે છે.
૮—અનાજ એ પ્રાણને ટકાવે છે, માટે સર્વ દાનના લેટ્ટામાં અન્નદાન વખણાય છે.
૯—મુનિદાનના પ્રભાવે સંગમક નામના વસ્રપાળ ( વાછરડા ચારનાર ) ને આશ્ચર્યકારી લક્ષ્મી મળી, અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org