________________
[ ૬૫૬ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
સુપાત્ર દાન દેતાં પ્રભુશ્રી મહાવીર આવા નામે ચાવીશમા તીર્થંકર થયા. ચંદનમાલાએ પ્રભુશ્રી મહાવીરને અડદના આકળા વ્હારાવ્યા, જેથી સંયમ સાધીને સિદ્ધિપદ મેળવ્યું. એમ શ્રેયાંસ કુમારનું હૃષ્ટાંત પણ યાદ રાખવું. તે દાનકુલકમાંથી જોઈ લેવું. પાંચ પ્રકારના દાનમાં (૧) અભયદાન, (૨) સુપાત્રદાન મેાક્ષને આપે છે. અને (૩) ઉચિતદાન, (૪) (૪) કીર્ત્તિદાન (૫) અનુકંપાદાન આ ત્રણ દાન સાંસારિક સુખને આપે છે. શ્રાવકના ખાર ત્રતામાં વ્હેલા વ્રતથી અલચદાનની અને છેલ્લા ત્રતથી સુપાત્ર દાનની સાધના જણાવી છે. પ્રભુશ્રી ઋષભદેવ અને શ્રી મહાવીર મહારાજા પણ આ સુપાત્ર દાનથીજ સિદ્ધ થયા. આવા અનેક મુદ્દાઓથી સ દાનમાં પ્રભુએ સુપાત્ર દાન ચઢીયાતું કહ્યું છે. વળી કેટલાએક ઉત્તમ તિર્યંચાને ખારમા વ્રત સિવાયના ત્રતાની આરાધના હાઇ શકે, આ ઇરાદાથી દેશિવરિત કહી છે. તેમને સુપાત્ર દાનની સાધના ન હોય, તે મનુષ્ય ભવમાં થઈ શકે છે, એમ સમજીને શ્રાવકાએ આ વ્રતને અંગે નિયમ કરવા જોઇએ કે દર વરસે ( ) વખત અતિથિ સંવિભાગ કરૂં. અહીં કૌંસમાં જેટલી વાર કરી શકાય એમ હાય તેને વિચાર કરીને લખવું કે ૨-૪ વાર વિગેરે. અહીં માંદગી મુસાફરી વિગેરે ખાસ કારણે જયણા રખાય.
।। શ્રાવકે આ વ્રતને અંગે નીચેની ખીના ચાદ રાખવી જોઇએ
૧—અખિકા નામની બ્રાહ્મણીએ ઉશ્વાસથી મુનિને દાન દીધુ તેથી દેવતાઈ ઋદ્ધિ મેળવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org