________________
શ્રી શશિતિ જીવન
તેમને અને પોતાને લગાર પણ દોષ ને લાગે, તેવી રીતે કાળજીથી હોરાવે. જે જે ચીજ પિતે વાપરવાને ચાહે તે બધી વહોવે, પણ વહેરાવતાં દરેક ચીજનું જોઈતું પ્રમાણ જાણીને પછી હેરાવે. પ્રમાણે ઉપરાંત વહેરાવાય નહિં. મુનિના આવ્યા પહેલાં આહાર લેવા દેવામાં જે વાસણ વિગેરે વપરાયાં હેય, તેનાથી હોરાવવામાં લાભ એ કે હોરાવ્યા બાદ મુનિના નિમિત્તે કાચા પાણીથી ધોવું વિગેરે થાય, તે તેમને પશ્ચાત્કર્મ દેષ લાગે. વપરાયેલાં કડછી વિગેરેથી હોરાવીએ તે આ દેવું લાગતું નથી. એમ મુનિરાજના આવ્યાં પહેલાં પણ તે નિમિત્તે કાચા પાણીથી કડછી આદિ ધોઈને તૈયાર રાખવા વિગેરે કરીએ મુનિને પુરકમ દેષ લાગે કારણ કે મુનિના નિમિત્તે કરાય છે. એમ સમજીને આ બાબત જરૂર શ્રાવકે ઉપગ રાખવો જોઈએ.
જેથી સુપાત્ર દાનને પૂર્ણ લાભ મળે, અને આજ મુદ્દાથી મુનિને ગોચરી હેરવાને વ્યવહાર, પિતે કઈ રીતે મુનિને દાન દેવું, ભયભક્ષ્યને વિવેક, સચિત્ત અચિત્તને કાલ, વિગેરે બીના ગુરૂગમથી શ્રાવકે જાણે તે તે ગીતાર્થ કહેવાય, અને મુનિને સંયમની આરાધનામાં પણ ખરા મદદગાર કહેવાય. કહેવાનું તાત્પર્ય એ કે ઉપર જણાવેલી વિધિ પ્રમાણે ભલે થોડું દાન દઈએ, તે પણ તેને લાભ ઘણે મળે, કારણકે વિધિથી અપાય છે. જેમ જમીનમાં વડનું નાનું બી વાવીએ, તે પણ તેમાંથી વડનું મોટું ઝાડ થાય છે, તેમ વિધિ જાળવીને ડું કે સામાન્ય દાન દઈએ, તે પણ ઘણું ફળ મળે. મૂળરાજે ઉલ્લાસથી વિધિ પૂર્વક મુનિને અડદનું દાન દેતાં રાજ્ય મેળવ્યું. એમ નયસાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org