________________
દેશવિરતિ જીવન
[િ ૬૪૭ છે ભાત પાણી વહેરાવવાને વિધિ છે એ કઈ રીતે મુનિરાજને ભાત પાણ હેરાવવા? આ બાબત સર્વની જાણમાં હોય એવું ન બની શકે, અને જાણ વાથી અવસરે તેવો (સુપાત્ર દાનને) લાભ લઈ શકાય આ મુદ્દાથી તેને (હરાવવાને) વિધિ ટૂંકામાં જણાવીએ છીએ, તે આ પ્રમાણે –મુનિરાજને જે ચીજ હેરાવવાની (દેવાની) હિય તે ચીજ (૧) તેમના નિમિત્તે કે (ર) (આ અમુકને
હરાવીશું એમ) તેમનું નામ દઈને બનાવેલી ન હોવી જોઈએ, કારણ કે સાધુના નિમિત્તે બનાવીએ તો શ્રાવકના નિમિત્તે સાધુને આધાકમી દેષ લાગે, અને વહોરનાર સાધુનું નામ લઈને ચીજ બનાવીએ તે દેશિક દેષ લાગે. (૩) મુનિરાજને દેવાના જે નિર્દોષ પદાર્થો હોય, તેને અશુદ્ધ આહાર વિગેરેની સાથે ભેળવીને ન દેવાય, કારણકે તેમ કરીએ તે પૂર્તિકર્મ નામને દેષ લાગે. એમ કડછી, ચમો વિગેરે જે આધાકમ આહારથી ખરડાયેલા હોય, તે તેથી શુદ્ધ આહાર પણ ન વહોરાવાય. કારણકે બહેરાવવાને આહાર શુદ્ધ છે, પણ જે દ્વારા એ વહેરાવાય છે, તે સાધને અશુદ્ધ આહારથી ખરડાયેલા છે, તેથી હેરાવીએ તે એજ પૂર્તિમ નામને દેષ લાગે. આમાંથી શ્રાવકને સમજવાનું એ મલે છે કે હેરાવવાના સાધનો પણ ચેખા જોઈએ એટલે દૂષિત આહારને લેપ તેમને ન લાગેલો હોય તેથી શુદ્ધ આહારાદિ વ્હોરાવી શકાય.
? ૪-રસાઈ કરીએ કે કરાવીએ ત્યારે શરૂઆતમાંજ પિતાને અને સાધુને એમ બંનેને સંકલપ કરીને એટલે જલ્દી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org