________________
[
ક 1
શ્રી વિજ્યપદારિજી કૃત
રસોઈ કરે એમ થાય તો આપણે જમીએ અને મુનિરાજને બહેરાવીએ' આ વિચાર કરીને આહારાદિ તયાર ન કરાય, તથા ન કરાવાય. કારણ કે આમાં ઉપર જણાવ્યા પ્રમાણે સાધુનું નિમિત્ત જણવાય છે, તેથી અજાણતાં કરે તે આપણા
શ્રાવકાદિના) નિમિત્તે સાધુને મિશ્ર જાતિ નામે દેષ લાગે. (૫) સાધુને હેરાવવાને માટે દૂધ વિગેરે જૂદા કદી વાસણમાં અલગ ન રાખી મૂકાય, તેમ કરે તે સ્થાપના દેષ લાગે. પિતાના માટે તેમ કરાય. (૬) પ્રાકૃતિકા દેષગામમાં સાધુ પધાર્યા છે, એમ જાણુને તે લાભ લેવાની ખાતર જે વિવાહં વિગેરે મેડા કરવાના હોય તે વહેલાં કરે, અથવા અમુક દિવસો વીત્યા બાદ સાધુઓ પધારશે એમ જાણુને જે વિવાહાદિ નજીકમાં કરવાના હોય, તેવા કાર્યો તેમની રાહ જોતાં જોતાં સાધુઓ આવે ત્યારે કરે. આમ કરવાથી અને ઘરમાં સાધુ આવ્યા એમ જાણુને ધક્કાધકકી કરી સાવદ્ય કિયા સેવીને વહેરાવે તે સાધુને પ્રાભૂતિકાદેષ લાગે, માટે શ્રાવકે તેમને થાય તે તરફ જરૂર લક્ષ્ય રાખવું જોઈએ. (૭) પ્રાદુષ્કરણ દેષસાધુ ઘેર વહોરવા આવ્યા બાદ તે નિમિતે હેરાવવાની ચીજ અંધારામાં હોય, તે દીવા વિગેરે સાધનોથી જોઈને હેરાવે અથવા સાદડી આદિની પાછળ તે ચીજ રહી હોય, તે તે ખસેડીને હેરાવે તે આપણું નિમિત્તે મુનિરાજને પ્રાદુષ્કરણ નામને દેષ લાગે, માટે વહેરાવતાં તેમ ન કરવું જોઈએ. (૮) કિતદેષ-મુનિ હેરવા આવ્યા બાદ બજારમાંથી વેચાતી ચીજ લાવીને વહેરાવીએ તે આ દેષ લાગે, માટે તેમ કરવું નહિ. (૯) પ્રામિત્યદેષ–સાધુ વહોરવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org