________________
થી દેશવિરતિ છગન
એ પ્રમાણે બધા મળીને ૪૭ દેનું વર્ણન પિંડવિશુદ્ધિ સાથે પાક્ષિક સૂત્ર, સાધુના આવશ્યક ક્રિયાના સૂત્ર વિગેરે ગ્રંથમાં જણાવ્યું છે. આ બીના બીજી આવૃત્તિમાં જણાવીશું. અહીં ભયાદિ સાત કારણેમાંના કેઈ પણ કારણથી શ્રાવકે સુપાત્ર દાન દેવું નહિ. મુનિ તેમ જાણે તે તે યે માણું નહિ. શ્રાવક હરાવે ત્યારે મુનિરાજ વાસણમાં કંઈ બાકી રહે તે પ્રમાણે વિચારીને વહોરે, જેથી શ્રાવકને ફરીથી આરંભાદિ કરવા ન પડે. આ પ્રમાણે પરમ ઉલ્લાસથી આહા
દિ (ભાત પાણી) હેરાવીને સાધુને થોડેક દૂર (ઘરના બારણાં વિરે ભાગ સુધી) વળાવીને વંદના કરે, અને લાભ દેજે” એમ કહી પાછા ફરી (ઘેર આવી) ભેજન કરે. કઈ રીતે કેવું ભેજન કરવું? અને દાનના પાંચ ભૂષણ, તથા દૂષણ, અને સુપાત્રના ભેદ વિગેરેનું વર્ણન શ્રી ઉપદેશ પ્રાસાદાદિ ગ્રંથ શ્રી શ્રાવકધર્મ જાગરિકા અને જૈન સત્યપ્રકા
માં છપાયેલ દુર્લભ પંચકના લેખમાંથી જાણી લેવું. પારણું કરે ત્યારે પૂર્વે જણાવેલ (સાધુએ જે ચીજો હેરી હોય તે જમવાનો) મુખ્ય વ્યવહાર બનતા સુધી જરૂર જાળવે. આવા પ્રસંગે ગામડાં ગામ જેવા સ્થલે કદાચ સાધુ મહારાજની જોગવાઈ ન મળે તે “અત્યારે સાધુ મહારાજ હોત તે તેમને હરાવવાને અપૂર્વ લાભ મળત, અને મારો ઉદ્ધાર થત” આવી ભાવના ભાવીને ઉત્તમ સાધમી ભાઈને હર્ષથી જમાડીને ભજન કરે. કારણે આ રીતે પણ આ વ્રતની અપરાધના થઈ શકે છે.
અહીં એમ કહેવામાં આવ્યું કે સાધુને દાન દઈને પારણું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org