________________
[
8 ]
શ્રી વિજયપત્રમારિજી ના
કને બહુજ આગ્રહ હોય તે ચરી જવાની બાબતમાં સાધુઓએ લાભાલાભને વિચાર કરે. જવાની જરૂર જણાય તે લાવીને સાચવી રાખે, અને તે આહાર કેને આપે? ઉત્તર-જે તપસ્વી (પારસી આદિના નિયમવાલા) સાધુ, ઉગ્વાડ પિરિસીએ ચરીએ પચ્ચખાણ પારે તેમને આપે. આહાર લેવા જાય ત્યારે ઓછામાં ઓછા બે સાધુઓ વિનંતિ કરનાર શ્રાવકની સાથે ભેગા જાય. આ વખતે સાધુ આગળ અને શ્રાવક પાછળ ચાલે. પિતાના ઘેર મુનિરાજ પધારે ત્યારે આસન ઉપર બેસવાની વિનંતિ કરે. આમ કરવામાં વિનય જળવાય. પણ મુનિરાજ તો માંદગી ઘડપણ આદિ ખાસ કારણે જ બેસે. ત્યાર બાદ દાનના પાંચ ભૂષણે જાળવીને અને પાંચ દુષણને ત્યાગ કરીને મુનિરાજને નિર્દોષ પદાર્થો પ્રમાણસર (જોઈએ તે પ્રમાણે) વહેરાવે, અથવા બીજા (શ્રાવિકા વિગેરે) વહેરાવે. અહીં શ્રાવકેએ ૪૭ દેશેની બીના જાણવી જોઈએ. તેમાં આધાકર્માદિ ૧૬ દેશે જે શ્રાવક જાણે તો મુનિરાજને નિર્દોષ આહાર વહેરાવી શકે, અને સાધુએ ધાવ દોષ, દૂતી દેષ વિગેરે ૧૬ દેની માહીતગારી મેળવીને તેથી અલગ રહેવું જોઈએ. તથા શંક્તિાદિ દશ દેશેની બીના બંને જણાએ જરૂર જાણવી જોઈએ. કારણ કે આ દેશે બંનેથી લાગે છે. જાણ પણું હોય તે શ્રાવક ન હેરાવે અને સાધુ હોરે નહિ, અને છેવટના સંજનાદિ પાંચ દેશે મુનિરાજે જ જરૂર - જાણવા જોઈએ, જેથી આહાર કરે ત્યારે તેવા દોષથી -બચી શકાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org