________________
શ્રી દેશવિરતિ જીવન ,
[ ૬૪૩ ] પારણના દહાડે બેસણું તપ કરે કે છૂટા મેંઢે હાય. સાધુને વહેરાવેલી ચીજ વાપરે તે મધ્યમ અતિથિ સંવિભાગ દ્રત કહેવાય. - ૩. જઘન્ય અતિથિ સંવિભાગ વ્રત–પાછલા દિવસે છૂટા મેઢે હોય, અને બીજે દિવસે ઉપવાસાદિ તપ કરી ચાર પહેરને દહાડે કે રાતે પૌષધ કરે, તથા પારણાના દિવસે છુટા મેંઢે રહે. મુનિને હરાવે અને તેમને હેરાવેલી ચીજ વાપરે. આમ વ્યવહાર માર્ગ જરૂર જાળવે. - જે દિવસે અતિથિ સંવિભાગ કરીને પારણું કરવાનું હોય તે દિવસે આ વિધિ જાળવવી જોઈએ. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી -સવારે પૌષધને પારીને ઘેર જાય. અહીં ઉચિત (પિતાને છાજત) વેષ વિગેરે પહેરીને શ્રાવક ઉપાશ્રયે આવી હાથ જોડી સાધુને કહે કે “કૃપા કરીને ગોચરી પધારે” એમ વિનંતિ કરે. આ સાંભળીને સાધુઓ શું કરે? આના જવાબમાં સમજવાનું એ કે એક સાધુ પદ્યાનું અને બીજે પાત્રા વિગેરેનું જૂદું જુદું પડિલેહણ કરે. આમ કરવાનું કારણ એ કે વિલંબ (ઢીલ) કરે તે અંતરાય દોષ અને સ્થાપના દેષ લાગે. તેથી આવા પ્રસંગે સાધુએ ઢીલ કરવી નહિ. જ્યારે કારણે શ્રાવક પહેલી પિરસીમાં વિનંતિ કરે, ત્યારે ગોચરી જનારા સાધુએ સાધુઓમાં તપાસ કરવી કે કેઈને નમુક્કારસીનું પચ્ચખાણ છે કે નહિ? જે તેમ હોય તે જ તે વખતે ગેચરી લેવા જાય. કેઈને નમુક્કારસીનું પચ્ચખાણું ન હોય તે આહાર ન લેવું જોઈએ. કારણ કે જાય તે લાવીને સાચવી રાખવું પડે. આ વખતે એ સાવ
શ્રાપના
કારણે
આ સાથે
નહિ
મઠારસી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org