________________
[ ૬૪ ]
શ્રી વિજ્યપધરિજી કૃત ઉત્તર ગુણીની આરાધના કરે છે તેવા સુપાત્ર સંયમધારક શ્રમણ નિગેથી લેવા. ઉત્તમ શ્રાવકે તે પૌષધનું પારણું હોય ત્યારે તેમને વિધિપૂર્વક નિર્દોષ આહારાદિ વહરાવીને પારણું કરે તે અતિથિ સંવિભાગ વ્રત કહેવાય.
આનું બીજું નામ, “યથાસંવિભાગ છે. તેને અર્થ પણ એજ કે સાધુના નિમિત્ત નહિ, પણ ગૃહસ્થ પિતાના માટે તૈયાર કરેલા જે શુદ્ધ આહારાદિ પદાર્થો હોય તે સાધુને હેરાવીને પછી પારણું કરવું તે “યથાસંવિભાગ વ્રત કહેવાય.
પ્રશ્ન-કઈ વિધિએ શ્રાવક આ વ્રતની સાધના કરે? એટલે અતિથિ સંવિભાગ કઈ રીતે કરાય? * ઉત્તર-જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ એમ તપ વિગેરે તરફ લક્ષ્ય રાખીને આના ત્રણ ભેદ પડી શકે છે. તેમાં (૧) પૌષધને દિવસ. (૨) તેની પાછળને દિવસ અને (૩) પારણાનો દિવસ. આ ત્રણ દિવસને વિચાર સમજવાનું છે.
૧. ઉત્કૃષ્ટ અતિથિ સંવિભાગ વ્રત–આમાં પાછલે દિવસે જરૂર તિવિહાર કે ઠામવિહાર એકાસણું કરવું જ જોઈએ. અને બીજે દિવસે (પર્વના દિવસે) આઠ પહેરને કે ચાર પહેરને પાષધ કરે. અહીં ચોવિહાર ઉપવાસ હોય, તથા પારણના દહાડે એકાસણું કરે, અને સાધુ મહારાજને હારાવે. પારણામાં જે ચીજ સાધુને હેરાવી હોય તે વાપરે.
૨. મધ્યમ અતિથિ સંવિભાગ વ્રત–શ્રાવક પાછલા દિવસે છુટું મેંઠું (એકાસણુદિ નો હોય અને બીજે દિવસે ઉષવાસ કરી આઠ પહેરી કે ચાર પહેરી પિષધ કરે. અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org