________________
શ્રી દેવતિ જીવન
[ { }
(ર) સાગરચંદ્ર કુમાર એ મળદેવના પૌત્ર અને નિષપના પુત્ર થાય. પ્રભુશ્રી નેમિનાથની પાસે તેમણે ખરે વ્રત લીધાં હતાં એક વખત પૌષધ લઈને શ્મશાનમાં કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા હતા. અહીં નભસેન નામના શત્રુએ માથે અંગારાની ઠીબ મૂકી. તેા પણ સમતાએ આ વેદના સહન કરી તેથી આઠમા દેવલાકે મદ્ધિક દેવ થયા.
(૩) મહાશતક શ્રાવક-રેવતીના ઉપસર્ગાને સમતાએ સહન કર્યો. પૌષધમાં સ્થીર રહ્યા તેથી અવધિજ્ઞાન પામ્યા. છેવટે સમાધિમરણે મરણ પામી સાધર્મ ત્યાંથી ચવીને મહાવિદેહે સિદ્ધ થશે. ધ્યાનમાં લઈને અતિચાર ન લાગે તેવી
દેવલેકે દેવ થયા. શ્રાવકે આ મીના રીતે પૌષધ કરવા.
એ પ્રમાણે ઉપર જણાવ્યા મુજબ જયણાના સ્થલા યાદ રાખીને દ્રવ્યાક્રિકથી છ છીંડી, ચાર આગાર, અને ચાર ખેલે કરી દર વર્ષે (અમુક ) પૌષધ કરવાના નિયમરૂપ આ અગીઆરમા પૌષધાપવાસ વ્રતને અંગીકાર કરૂં છું.
। આ વ્રતની ભાવના ॥
હું સંચમધારી મુનિવરોને તથા ઉપધાન વહન કરનાર શ્રાવકાને તથા આ વ્રતના સાધક શ્રી સાગરચંદ્રાદિ મહાશ્રાવકાને દરરોજ વંદન કરૂં છું. હે જીવ ! તેમના જેવા ધર્મ ના દઢરાગી જલ્દી થશે.
૫ (૧૨) અતિથિ સંવિભાગ વ્રત ।
અતિથિ શબ્દથી જેઓ વ્યાવહારિક પર્વાદિના પ્રશ્ન - નથી અલગ રડીને પંચ મહાવ્રતાદિ મૂત્ર ગુણાની તમા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org