________________
શ્રી દેશવિરતિ જીવન,
f ફ૩૯ ] સંયમ માર્ગે જરૂર દેરે છે. (લઈ જાય છે). (૩) પર્વમાં પૌષધ કરવાથી રાજા સૂર્યયશા કેવલજ્ઞાન પામીને સિદ્ધ થયા, એમ સમજીને શ્રાવકેએ આ વ્રતને અંગે નિયમ કર જોઈએ. દર વરસે આટલા (૫–૧૦ વિગેરે) પૌષધ કરવા. તેમાં પણ વ્રતધારી શ્રાવકેએ ત્રણ માસી, જ્ઞાનપંચમી, પયુંષણા, મૌન એકાદશી આદિ મહા પર્વોમાં તો જરૂર પૌષધ કરવો જ જોઈએ. વળી સંવછરી મહા પર્વમાં પણ જરૂર પૌષધ લઈને પ્રતિકમણમાં સર્વ જી ખમાવવા
એ સર્વોત્તમ કલ્યાણકારી માર્ગ છે. આમાં માંદગી મુસાફરી વિગેરે ખાસ કારણે જરૂરી જયણા રખાય. છે પિષધમાં નીચે જણાવેલા નિયમો જરૂર
પાળવા જોઈએ છે ૧ વ્રતધારીનું લાવેલું પાણી વાપરવું. ૨ પૌષધ નિમિત્ત પાછલા દિવસે સરસ આહાર લેવાય નહિ. ૩ એમ જૂદા જૂદા સ્વાદિષ્ટ પદાર્થો ભેગા કરી વાપરવા નહિ. ૪ પૌષધમાં અને તે નિમિત્તે પાછલા દિવસે દેહ વિભૂષા ન કરાય. ૫ પિૌષધ નિમિતે પાછલે દહાડે વસ્ત્રાદિ દેવા નહિ. ૬ પૌષધમાં કે પિષધ નિમિતે ઘરેણું ઘડાવી પહેરવાં નહિ. ૭ એમ વસ્ત્ર રંગાવવાં નહિ. ૮ પૌષધમાં શરીર ઉપરથી મેલ ઉતારે નહિ. ૯ ઉંઘવું નહિ. ૧૦-૧૧–૧૨–૧૩ ચારે વિકથા કરવી નહિ. ૧૪ ઠલ્લે માત્ર જાય ત્યારે પૂજના પ્રમાજના બરેઅર કરવી. આવીને ઈરિયાવહી વિગેરે કરવા. ૧૫ કેાઈની નિંદા કરવી નહિ. ૧૬–૧૭ સંબંધીની અને ચોરની વાત કરવી નહિ. ૧૮ સ્ત્રીના અંગે પાંગ રાગથી જેવા નહિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org