________________
શ્રી ધર્મ જાગરિકા
હવે પ્રથમ અંગુઠાન પૂજા તરી કેવી ભ્રાક્ષના
તે બતાવે છે:
પ્રભુ ઋષભના અંગુષ્ઠ પૂજે જલથી સોંપુટ પત્રના, ભદ્રિક યુગલિયા એમ જોઇ ઇંદ્ર રસિયા વિનયના; નયરી વિનીતા ત્યાં વસાવે જેડ ચરણ દીપાવતા, અંગુષ્ઠની પૂજા કરૂં હું ચિત્તને વિકસાવતા. ૩૪
૩૧ ]
ભાવવી
અઃ—Àાળા યુગલિયાઓને સંપુટ પત્રમાંવૃક્ષના પાંદડાના પડીયામાં જલ લાવીને ઋષભદેવ પ્રભુના અંગુઠાની પૂજા કરતા જોઈને વિનયના રસિક ઈંદ્ર મહારાજે ત્યાં વિનીતા (અયેાધ્યા) નગરી વસાવી. અને જે અંગુઠા પ્રભુના ચરણને શાભાવે છે, વળી જે મારા ચિત્તને પ્રફુલ્લિત કરે છે તે અંગુઠાની હું પૂજા કરૂં છું. ૩૪
આ ગાથામાં પ્રભુના ઢીંચણુની પૂજા કરતાં જે ભાવના ભાવવી તે મતાવે છે:
જે જાનુ મલથી નાથ મારા કાઉસ્સગ્ગ વિષે રહ્યા, ઉપસર્ગ સમભાવે સહીને નાણુ કેવલ ઝટ લઘા; વિચર્યા વિદેશે દેશમાં અભિલાષથી ઉદ્ધારના, પુણ્યાયે આજે કરૂં તે જાનુ કેરી પૂજનો. ૩૫
અર્થ:—જે જાનુખલથી એટલે ઢીંચણના પ્રતાપે મારા પ્રભુ (કર્મ નિર્જરા માટે) કાઉસગ્ગમાં રહ્યા. સમતા ભાવે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org