________________
[૩૨]
શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત ઉપસર્ગો સહન કરીને જલ્દી કેવલજ્ઞાન પામ્યા, વળી ભવ્ય જીને આ સંસારમાંથી તારવાની ઈચ્છાથી જે પ્રભુએ દેશ વિદેશમાં–આર્ય અનાર્ય દેશમાં વિહાર કર્યો એવા પ્રભુના જાનુની પુણ્યના ઉદયથી આજે હું પૂજા કરું છું. આવી ભાવનાથી પ્રભુના ઢીંચણે પૂજા કરવી. ૩૫.
હવે પ્રભુના હાથના કાંડે પૂજા કરવાનું કારણ જણાવે છે – ઈગ કોડ અડલખનિષ્ક દિનપ્રતિદાનદીધું જેમણે, ત્રણ અઠ્યાસી કેડ એંશી લાખ તિમ સંવત્સરે; દારિદ્રય દાવાનલ જગતને બૂઝબે દાનાંબુએ, એવા પ્રભુના હાથના કાંડે કરૂં પૂજન ખરે. ૩૬
અર્થ જે પ્રભુના હાથે દરરોજ એક કોડ, આઠ લાખ (૧૦૮૦૦૦૦૦) નિષ્કસેનામહારનું દાન દીધું. એ પ્રમાણે એક સંવત્સર-વર્ષ સુધી દાન દીધું. એટલે કુલ
૧. સંપૂર્ણજ્ઞાન–જેનાથી તમામ દ્રવ્યાદિનીબીના જાણી શકાય. કેવલ શબ્દના અનેક અર્થો જણાવી આને અસાધરણ અનનું નિર્મલ જ્ઞાન પણ કહ્યું છે. શ્રી ભગવતી, નંદી, વિશેષાવશ્યક, પ્રવચનસારેદ્ધાર, લેકપ્રકાશાદિ અનેક ગ્રંથોમાં વિસ્તારથી ઉપયોગી વર્ણન કર્યું છે.
૨. સાડીપચીશ આર્ય દેશે તે સિવાયના અનાર્ય દેશે જાણવા. શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્રાદિમાં સવિસ્તર વર્ણન કર્યું છે. * ૩. આ વાર્ષિક દાનના છ અતિશય, દાનશલાદિની વ્યવસ્થા, કે સોહરની ઉપર પ્રભુના પિતાજીના નામનો સિક્કો હેય વગેરે
બીના પરિણા આત્મપ્રબંધ વિગેરે અનેક ગ્રંથોમાં જણાવી છે. '
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org