________________
શ્રી દેશહિત જીવન
[ ૩૭ 1
6
જોઇએ. યાદ રાખવું જોઇએ કે નિર્દોષ શરીર સત્કાર વિગેરે પશુ લેાભ વિગેરેને વધારનારા છે, એમ સમજીને તેના સંપૂર્ણ ત્યાગ કરવા જોઇએ. આહારપૌષધમાં ઉપવાસ કરવાની શક્તિ ન હાય તેા ધર્મક્રિયાના નિર્વાહના મુદ્દો ધ્યાનમાં રાખીને આયંબિલ, નિવિ, એકાસણુ વિગેરે કરાય છે. શ્રી મહાનિશીથમાં આના વિધિ આ પ્રમાણે કહ્યો છે: જેણે દેશથી આહારપૌષધ કર્યો હાય તે ગુરૂ મહારાજની પાસે આયંબિલ વિગેરેનું પચ્ચખ્ખાણુ લઇને આવસ્તુદી' એમ બેલીને ઉપાશ્રયમાંથી બ્હાર નીકળીને ઈર્ષ્યાસમિતિની મર્યાદા જાળવીને એટલે કાળજી પૂર્વક નીચી ષ્ટિ રાખીને ઘેર જાય. ત્યાં ઇન્સ્યિાવહી પડિક્કમી ગમણુાગમણુ સૂત્ર ખેાલીને ગમણુાગમણુ ( ના રાષ) આલેવીને ચૈત્યવંદન કરી ( પચ્ચખ્ખાણ પારીને) જમીન વિગેરે પ્રમાઈને કટાસણા ઉપર બેસે. જમવાના યાત્ર ( ભાજન, થાળી વિગેરે ) પ્રમાઈને, જોઇતી ચીજ પ્રમાણુસર ચે. પછી પચ્ચખ્ખાણુ સંભારે, માંઢુ પ્રમાઈને લેાજન કરે, માતાં ખાતાં ખેલે નહિ, ખાસ કારણે માંઢું સાફ કરીને એલાય. સમડકાના શબ્દ કે ચમચમ ન થવું જોઈએ. છાંડવું નહિ, નાહક વધારે ટાઇમ ન લગાડવા. જમી રહ્યા ખાદ માંદ્ગુ ચાખ્ખું કરી નવકાર ગણી તિવિહારનું પચ્ચખ્ખાણુ લઈ ઉભા થાય. ધ્રુવ વાંદી ( ચૈત્યવંદન કરીને) વાંદાં દઇ પચ્ચખ્ખાણુ ધારીને ઉપાશ્રયે કાળજીથી આવે, અને સ્વાધ્યાયાદિ કરે. એમ શ્રાવક પ્રતિક્રમણ (વંદિત્તાસૂત્ર )ની ચણુ માં પશુ કહ્યું છે. એમ સામાયિક સહિત પૌષધમાં આહાર કરવાના નિષિ અવાગ્યે. એકલા એ ઘડીના સામાયિકમાં આહાર કાયદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org