________________
શ્રી ઢશિવેતિ જીવન
[ ૬૩૨ 1 (નજર) પડવાથી આખું વન સૂકાઈ ગયું. આ ઉપરથી વિચાર કરીને રાજાએ દૂતને કહ્યું કે ‘ હવે તારે મરજી પ્રમાણે અધે સ્થલે હરવું ક્રવું નિહ.? આ પ્રમાણે તે ચાલ્યા, તેથી શત્રુના તરફથી લગાર પણુ દુ:ખ પામ્યા નહિ. એમ શ્રાવકે કર્મીશત્રુના દુ:ખા ટાળવા માટે આ વ્રત જરૂર ગ્રહણુ કરવુ જ જોઇએ. અધે ઠેકાણે જવાની છૂટ રાખવામાં નાહકની અચાનક ભયંકર ઉપાધિ ભાગવવી પડે છે. લગ્નાદિ પ્રસંગે બ્હાદુરી કરવાથી કેવલ સંસાર વધે છે. તેવી મ્હાદુરી શા કામની ? ખરી બ્હાદુરી તા એજ કહેવાય કે, આવા વ્રત સાધવામાં ઉત્સાહથી ઉદ્યમશીલ (તત્પર) રહેવું. એમ કરીએ તે જરૂર સંસારની રખડપટ્ટી ઓછી થાય. આ બાબત ધનઃ ભંડારીની અને પવનજયની પણ કથા જાણવા જેવી છે. અહીં ગ્રંથ વધી જાય, તેથી તે પ્રસંગે જણાવીશું. શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ અને શ્રાદ્ધ દિનકૃત્યાદિમાંથી જાણી લેવી. આ પ્રમાણે જયણા રાખી છે. તે સિવાયના અતિચારાથી અલગ રહેવા સાવચેત થઈને છ છીંડી, ૪ આગાર, ૪ મોલ સહિત ૨૧ ભાગાંમાંના અનુકૂલ ભાંગા પ્રમાણે આ દેશમા દેશાવકા શિષ્ટ વ્રતને સ્વીકારૂ છું.
૫ ૧૧–ઐાષધ ( પાષધાપવાસ) વ્રત
જે ( ક્રિયા કરવા )થી આત્માના ઉત્તમ દર્શન જ્ઞાન ચારિત્ર ગુણાને પાષણ મલે એટલે વધે, ટકે, અને નિર્મલ અને, પાષધ કહેવાય. એ ઘડીના સામાયિકમાં જેણે અપૂર્વ સાત્ત્વિક આનંદના અનુભવ કર્યો છે તેવા શ્રાવક ગુરૂ મહા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org