________________
શ્રી સશવિરતિ જીવન
[ ૭૩ ]
પત્થર વિગેરે કે કે. શ્રાવકે આમ ન કરવું જોઈએ, કારણ કે અતિચાર લાગે. આ પ્રસંગે જરૂર યાદ રાખવું જોઈએ કે“હું અમુક હદના ક્ષેત્રમાં જઈ શકું, આવી શકું, તે ઉપસંત નહિ ” આમ વધારે ક્ષેત્રમાં જવું, આવવું વિગેરે થાય નહિ, અને તે નિમિત્તે થતી હિંસા પણ અટકે. આવા પાપથી બચવું એ આ વ્રત લેવાને મુદ્દો છે. ઉપરના પાંચ અતિચારમાંનું કંઈ પણ કરવાથી એ મુદ્દો જળવાતું નથી. ભલે પોતે તેવું ન કરે, પણ બીજાની ભારત આરંભાદિ કરાવે. જાતે કરવા કરતાં કરાવવામાં સામે કરનાર માણસ નિર્દયપણે અને ઈર્ષા સમિતિ જાળવ્યા વિના કરે વિગેરે ઘણું નુકસાન (પાપ) થાય. આ વાત ધ્યાનમાં લઈને શ્રાવકે લીધેલા વ્રતમાં અતિચાર ન લાગે તેમ વર્તવું એ કલ્યાણકારી છે. પાંચમાંના બે અતિચારમાં અનાભોગ (બીન ઉપયેગ, બેકાળજી) વિગેરે કારણે હોય છે. પણ આ નિયમવાલાની એટલી તે લાગણું જરૂર હોય છે કે “મારા વ્રતને ભંગ ન થવો જોઈએ. અને છેલ્લા ત્રણ અતિચારને પ્રસંગ માથાદિ કારણે સંભવે છે. પ્રશ્ન-આ વ્રત પાલવાથી લાભ શું થાય? ઉત્તર-ઘણાં આરંભાદિ કરવાનું બંધ થાય, તેવાં પાપ એાછાં બંધાય, સંતેષથી ધર્મ સાધી ઉત્તમ શાંતિમય જીવન ગુજરાય, અને પરંપરાએ આત્માનું કલ્યાણ સાધી શકાય. આ ભવમાં પણ લેહજંઘ નામના દૂતને આ વ્રતથી શત્રુને ભય ટાળીને નિર્ભય થવાને પ્રસંગ મળે. આ બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી:-ચંડપ્રદ્યોત રાજાના રાજ્યમાં લેહજંઘ માત્રને એક દૂત હતો. તે રાજાને દૂર રહેલા બીજા રાજા
નો કેર
નામને આ જાણવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org