________________
[ ૬૨૬ ]
શ્રી વિજયપારિજી કૃત શ્રાવક કુંડલિકે, ઉત્તરીય વસ્ત્ર મૂકીને સુહપત્તિવિગેરે ગ્રહણ કરીને ધર્મક્રિયા કરી છે.” આ બીન જરૂર યાદ રાખવી. વળી અનુગ દ્વારની ચૂર્ણિ અને ટીકામાં ભાવાવશ્યકનું વર્ણન કરતાં “પિતા ” આ પદની વ્યાખ્યામાં જણાવ્યું છે કે, દ્રવ્યથી આવશ્યકની ક્રિયા કરવાના ટાઈમે બરોબર મુહપત્તિ વિગેરેને જે જ્યાં જોઈએ તે પ્રમાણે રાખવા પૂર્વક ઉપગથી જે આવશ્યક કરે, તે ભાવાવશ્યક કહેવાય. એમ અનેક શાસ્ત્રોના આધારે સાબીત થયું કે સામાયિક વિગેરે કરતાં શ્રાવકને મુખવસ્ત્રિકા, અરવલે વિગેરે રાખવા જોઈએ. વિચારામૃત સંગ્રહમાં વિસ્તારથી આ બીના જણાવી છે.
૩–જપમાળા (નોકારવાળી) એ સામાયિકમાં પરમેષ્ઠી નમસ્કારનું (નવકારનું સ્મરણ કરવાને રાખવી જોઈએ.
૪-ચરવેલ બેસવાની જમીન વિગેરેને પૂજવા, પ્રમાજવા રાખવો જોઈએ. ખાસ કારણે સ્થાન બદલવામાં પણ આની જરૂર પડે. - ૫-કટાસણું સામાયિકમાં બેસવા માટે રાખવું જોઈએ.
ઉત્તમ શ્રાવકેએ ઉપરની બીના ધ્યાનમાં રાખીને તે પ્રમાણે સામાયિક કરવું જોઈએ. સાધર્મિક બંધુઓને આવા ઉપકરણે દેવા, એમાં મહાલાભ થાય. રાજા કુમારપાલ બાર ગામની ઉપજ આવા કામમાં વાપરતા હતા.
સામાયિક લેતાં શરૂઆતમાં ઈરિયાવહી કરવી જોઈએ. એમ શ્રી મહા નિશીથના “ઈરિયાવહી પડિક્કન્યા વિના ચૈત્યવદનાદિ કરાય નહિ,” આ પાઠથી સમજાય છે. એમ દશ
‘ઇરિયાવહી કરવી
સય નહિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org