SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દેશિવરતિ જીવન [ પ ] પ્રશ્ન-સામાયિકાદિ કરતાં સ્થાપનાચાર્ય રાખવા જોઇએ, આ વાત યુક્તિથી સમજાવે ? ઉત્તર-ચારે દિશાએ સાડા ત્રણ સાડા ત્રણ હાથના (ગા હાથ પ્રમાણ ) ગુરૂના અવગ્રહ હાય. અહીં ગુરૂની રજા વિના દાખલ થવાય નહિ એમ જે કહ્યું છે, તેજ સ્પષ્ટ જણાવે છે કે ગુરૂના અભાવે સ્થાપનાચાર્ય જરૂર જોઇએ. એ પ્રમાણે શ્રી સમવાયાંગ સૂત્રમાં વાંદણાના ૨૫ આવશ્યકા જણાવ્યા છે, તે પાઠ પણુ ઉપરની વાતને ટેકા આપે છે. વળી શ્રી ગુરૂ મહારાજ કે સ્થાપનાચાર્ય સામે હાય, તેા જ આજ્ઞા લઈને જ અવગ્રહમાં દાખલ થવાય, અને ત્યાંથી બ્હાર નીકળી શકાય. આ ઉપરથી ચાક્કસ સમજવું કે-‘ ગુરૂની સ્થાપના મનમાં કરીને અમે ક્રિયા કરીશું ’ આમ કહેવું એ તદ્દન ગેરવ્યાજઆજ છે. આથી સ્પષ્ટ એ થયું કે શ્રાવકે સામાયિક કરતાં ગુરૂના અભાવે સ્થાપનાચાર્ય રાખવા જોઇએ. ૨-મુખવસ્ત્રિકા એટલે મુહુપત્તિ જાણવી. તે એક વેંત અને ચાર આંગલ વસ્ત્ર પ્રમાણુ હાય છે. આની જરૂરિયાતને અંગે કહ્યું છે કે વાંદણાં દેતાં વ્હેલાં મુહપત્તિનું પડિલેહણુ કરવું જોઈએ, તેમ ન કરે તેા ગુરૂ પ્રાયશ્ચિત્ત આવે. અહીં એમ જણાવ્યું કે વંદન વિગેરે ધર્મ ક્રિયા કરવામાં મુહપત્તિની જરૂર પડે. (એમ શ્રી વ્ય૦ સૂ॰ માં) એ પ્રમાણે પૌષધાદિમાં પણ સમજવું. ( વ્ય૰ ચૂ॰ માં) આ મામત આવશ્યક ચૂર્ણિમાં અને નિશીથના ૧૪ મા ઉદ્દેશામાં પણ સામાયિકને અંગે મુહપત્તિનું સ્પષ્ટ વર્ણન કર્યું છે. તથા શ્રી ઉપાસક દશાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં “ કામદેવની માફ્ક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005307
Book TitleShravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1636
Total Pages714
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy