________________
શ્રી દેશિવરતિ જીવન
ભર્ત્યનુષ્ઠાન સ્હેજે જૂદા સમજાય છે.
૩–વચનાનુષ્ઠાન–જે પ્રભુએ કહેલા આગમના વચન પ્રમાણે કરાય તે વચનાનુષ્ઠાન કહેવાય. નિર્માલ સંયમવંતા મુનિવરે આવું અનુષ્ઠાન કરે.
૪–અસંગાનુષ્ઠાન–જે અભ્યાસના પરિબળથી નિરભિલાષ ભાવે કરીએ તે અસંગાનુષ્ઠાન કહેવાય. તે જિનકલ્પિક મુનિરાજને હાય છે.
[ ૬૭ ]
પ્રશ્ન-વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં શું ફરક છે ? તે સમજાવેા.
ઉત્તર—જેમ કુંભાર ચાકડાને શરૂઆતમાં (ચાક, ચક્રમાં) લાકડી ભરાવીને ભમાડે છે. એટલે અહીં લાકડી મદદગાર છે, તેમ વચનાનુષ્ઠાન કરતી વખતે વચન ( સૂત્ર ) મદદગાર છે. તેવું અસંગાનુષ્ઠાનમાં હાતું નથી, કારણ કે આવું અનુછાન (જિનકલ્પની તુલના વિગેરે) કરનારા પુણ્યશાલી જીવાને શ્રુતજ્ઞાનના મજબૂત સંસ્કાર પડયા હાય છે, જેથી તેઓને આ ક્રિયા કરવાની શરૂઆતમાં વચનની અપેક્ષા રાખવાની જરૂરિયાત હૈતી નથી. એટલે શ્રુતના સંસ્કારના ખલથીજ સાધના કરે છે. પ્રીતિઅનુષ્ઠાનથી ભક્તિઅનુષ્ઠાન ચઢી જાય, એમ આગળ સમજાય એવુ છે. વ્હેલાનાં બે અનુષ્ઠાન માલજીવા વિગેરેને સંભવે છે. અને પછી જેમ જેમ ભાવ ચઢીયાતા થાય તેમ તેમ ત્રીજું ચાથું અનુષ્ઠાન કરવારૂપ યથા ક્રિયા કરવાના ઉત્તમ અવસર મળે છે.
વિશેષ ખીના બહુભાષ્યમાંથી જાણી લેવી. શ્રાવકોએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org