________________
[
2 ]
શ્રી વિજયપધસૂરિજી કૃત
સંચમથી ચૂકાવવા માટે માગધિકા નામની વેશ્યએ કર્યું હતું. તેના જેવું બીજું પણ વિષ અનુષ્ઠાન જાણવું.
૨-પરલોકમાં સ્વાર્થ સધાય આ ઈરાદાથી નિયાણું કરે, જેમ વસુદેવના જીવ તરીકે પ્રસિદ્ધિ પામેલા નંદિષણે કર્યું હતું.
૩-બીન ઉપગે જે કિયા કરે, અથવા મુદ્દે સમજ્યા વિના બીજે કરે તેમ ર્યા કરે તે અ ન્યાનુષ્ઠાન કહેવાય.. જેમ એક જટિલના શિષ્ય “બીજે અગ્નિથી તપાવીને વાંસ સીધે કરતે હેતે, આ જોઈને તેણે વાયુના દરદથી કેડમાં. વાંકા થઈ ગયેલા ગુરૂને સમજ્યા વિના દેખાદેખી તેમ કરવા માંડયું, તેથી લેકમાં ભેઠે પડ્યો.
૪-ઉપગ રાખીને ક્રિયા કરવી એ તદ્ધતુ અનુષ્ઠાન કહેવાય. આમાં દષ્ટાંત તરીકે આનંદ વિગેરે દશે શ્રાવક લેવા.
પ-કેવલ (ફક્ત) મોક્ષને માટે વિધિપૂર્વક ચઢતા ભાવે ક્રિયા કરવી એ અમૃતાનુષ્ઠાન કહેવાય. અહીં દાખલા તરીકે અર્જુન માળી વિગેરે લઈ શકાય. ફક્ત છેલ્લા બે અનુષ્ઠાન તરફ સામાયિકમાં લક્ષ્ય રાખવું. બીજી રીતે અનુષ્ઠાનના ચાર ભેદે આ પ્રમાણે –
૧–પ્રીતિ અનુષ્ઠાન =જે પ્રીતિથી કરાય, અને રૂચિથી વધે તે પ્રીત્યનુષ્ઠાન કહેવાય. એ સરલ સ્વભાવવાળા જીવોને હોય. ૨-પૂજ્યને પૂજ્ય તરીકે માનીને બહુ માનથી જે ક્રિયા કરે તે ભક્તિઅનુષ્ઠાન કહેવાય. યાદ રાખવું જોઈએ કે સ્ત્રી વિગેરેનું પાલન કરવામાં મેહના ઘરની) પ્રીતિ રહી છે. અને પિતાના માતાપિતા વિગેરે ઉપકારીની સેવા કરવામાં તમક્તિ ગુણ રહેલ છે. આમ હોવાથી પ્રીત્યનુષ્ઠાન અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org