________________
દેશિિત જીવન
[ ૨૧ ] તાઓએ આપેલો મુનિ વેષ પહેરીને ઘણુ જીવને પ્રતિબધીને છેવટે મુક્તિપદ પામ્યા. આમાંથી સમજવાનું એ કે સામાયિક એ જેમ તેના કરનારને લાભ આપે, તેમ સદ્વર્તનના ઘર જેવા સામાયિકમાં રહેલ જીને જેનારા ને અનુમોદનારા જી પણ કે ઉત્તમ લાભ પામે છે?
પ્રશ્ન–સામાયિકને લાભ ક્યારે થાય?
ઉત્તર–આ ગુણને ઢાંકનારી કમપ્રકૃતિઓને પશમ થાય, ત્યારે જીવ પોતે નિર્મલ ભાવનામાં આગળ વધતું જાય, આ ટાઈમે સામાયિક ગુણ પ્રકટે. આ બીના વિશેષાવશ્યક સૂત્રમાં લંબાણથી જણવી છે. સામાયિકમાં રહીને ભવ્ય જીએ (૧) આજ્ઞા વિચય (૨) અપાય વિચય (૩) સંસ્થાન વચય (૪) વિપાક વિચય આ ધર્મધ્યાનના ચાર ભેદ વિચારવા. તે તરફ વધારે લક્ષ્ય રાખવાથી ચંદ્રાવત સક રાજાની જેમ સદ્ગતિના સુખ મળે છે. સામાયિકમાં બત્રીશ દે ન લાગવા જોઈએ, તે આ પ્રમાણે-૧૦ મનના દે, તે મનમાં વિવેકની ભાવના રાખ્યા વિના સામાયિક કરે વિગેરે જાણવા. તથા અપશબ્દ બોલવા વિગેરે વચનના દશ દે ન લાગવા જોઈએ અને લુગડાં વિગેરેથી હાથ પગ - બાંધીને બેસવું વિગેરે કાયાના ૧૨ દેશે જાણુને ટાળવા. આ બીના શ્રી ઉપદેશ પ્રાસાદાદિ ગ્રંથમાંથી જાણું લેવી. વિધિપૂર્વક નિર્દોષ સામાયિક કરવાથી જરૂર આત્મા નિર્મલ બને છે. આ પ્રસંગે પાંચ અનુષ્ઠાનની બીના યાદ રાખવી. તે ટુંકામાં આ પ્રમાણે –
૧–જે આ લેકના સ્વાર્થ સાધવાની ખાતર તપશ્ચર્યાદિ કરાય, તે વિષાનુષ્ઠાન કહેવાય. જેમ કુરવાલુઆ સાધુને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org