________________
[ કર૦ ]
શ્રી વિજયપધસૂરિજી કૃત કપાલને ચાખું બનાવીએ, તેમ પોતાની ભૂલ કઈ કઈ છે? તેને કઈ રીતે સુધારવી? જીવનને નિર્મલ કઈ રીતે બનાવી શકાય? હું કોણ છું? ક્યાંથી આવ્યા? પરભવને માટે હવે માટે શું કરવું જોઈએ? આ બાબતને ખુલાસે મેળવી આપનાર સામાયિક છે. કારણ કે આ પ્રસંગે નિવૃત્તિ હોય છે. જેમ વાસણમાં ચીજે રહે, તેમ સમતાવાળા આત્મામાં જ્ઞાનાદિ રહે, પ્રકટે, વધે અને ટકે. આ લાભ સામાયિકમાં મળે છે. સામાયિકમાં રહેલે આત્મા તેટલો ટાઈમ અમુક અશે શ્રમણ જે ગણાય, અને તે જીવ તેટલા ટાઈમમાં પણ ઘણાં અશુભ કર્મોને છેદે છે. માટેજ મેટા સેનયાના દાન કરતાં પણ સામાયિક ચઢી જાય એવું છે. એક દેશી સામાયિકના પ્રભાવે રાજકુંવરી થઈ, અને હાથીને આઠમા દેવલોકની ઋદ્ધિ મળી. મહણસિંહ શ્રાવકે ચાલુ રસ્તામાં અને કેદખાના જેવા પ્રસંગે પણ સામાયિક (પ્રતિકમણ) છેડયું નથી. તેમ આ નિયમ ભવ્ય જીવોએ વિકટ પ્રસંગે પણ જરૂર પાલવે જોઈએ.
એક શ્રાવકના ઘરમાં ચોરી કરવાને ચાર ચાર પેઠા. તેમણે ખાતર પાડ્યું, માલીક સામાયિકમાં રહ્યો છે. તેને ખબર પડી, ઉપરા ઉપરી સામાયિક લઈને શ્રાવક નવકાર ગણવા મંડી પડે. આવી સામાયિકવાલી સ્થિતિ જોઈને અને નવકાર સાંભળીને ચોરેને ચેરીના ધંધા પ્રત્યે તિરસ્કાર ભાવ થયો. જાતિસ્મરણ જ્ઞાન પ્રકટ થતાં તેમણે પાછલા ભવની બીના જાણુ સમકીત પ્રાપ્ત કર્યું. વૈરાગ્ય વધતાં દીક્ષા લઈને કેવલી થયા. શ્રાવકે આશ્ચર્ય પામી ચેરેને વંદના કરી દેવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org