________________
શ્રી દેવિસ્તૃત જીગન
પ્રશ્ન-સામાયિક એટલે શું ?
ઉત્તર-સમ એટલે રાગદ્વેષના અભાવ. જે ક્રિયાથી રાગ દ્વેષ ધીમે ધીમે ઓછા થાય, અનુક્રમે સર્વથા નાશ પામેં, એનું નામ સામાયિક કહેવાય.
[ ૧૯ ]
આવા સામાયિકમાં રહેલા ભન્ય જીવા એમ સમજે છે. કે મારે સ જીવેાની ઉપર સમતા ભાવ રાખવા. અને ક્રિયાને કાષ્ટ્રમાં રાખવી જોઇએ, કષાય વિષયાદિને તથા આત્ત ધ્યાન રૌદ્રધ્યાનને છેાડવા જોઇએ. અનિત્યાદિ ખાર ભાવતા તથા ચૈત્રો વિગેરે ચાર ભાવના ભાવથી જોઈએ. ડ્યું છે કે
समता सर्वभूतेषु संयमः शुभभावनाः ॥ आतं रौद्रपरित्यागः तद्धि सामायिक व्रतम् ॥ १ ॥
સામાયિક એ આત્માને પ્રમાદથી અલગ રાખીને સ્વક બ્યા ખજાવવામાં સાવચેત કરે છે. અપૂર્વ શાંતિને આપે છે. પૌષધાદિમાં પ્રવેશ કરવા માટે પણ સામાયિક એ અપૂર્વ સાધન છે. ચાવીશે કલાક આધિ વ્યાધિ અને ઉપાધિમાં ગુંથાયેલા શ્રાવકે જેમ જેમ સામાયિક વધારે કરે છે, તેમ તેમ ચેાડી થાડી ત્યાગ દશાની હેજીત ભાગવે છે. જ્યારે તેને તેવી હેજીત વધારે ભાગવવાની ઉત્કંઠા થાય છે, ત્યારે તેઓ અનુક્રમે પૌષધ, ઉપધાન વહનાદિ કરે છે. અને છેવટે સ સંયમને સાધવાને પણ તૈયાર થાય છે. આવી ઉંચ સ્થિતિ પ્રાપ્ત કરવામાં મૂલ કારણ સામાયિક છે. જેમ દૃણુ એ કપાલના ડાઘને દેખાડે, પછીથી ડાઘ ભૂસી શકીએ અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org