________________
[ ૧૮ ]
શ્રી વિજયપદ્મસુરિજી કૃત
સાગવી હતી. આ પ્રમાણે શ્રી ધર્મ સંગ્રહાદિના આધારે આઠમા વ્રતની બીના જણાવી. શ્રાવકે તેની જરૂર આરાધના કરી માનવ ભવ સલ કરવેા. અહીં ત્રણ ગુણવ્રતાની ખીના પૂરી થાય છે. હવે ચાર શિક્ષાવ્રતામાંના પહેલા સામાયિક નામે શિક્ષાવ્રતની મીના શરૂ થાય છે.
૫ (૯) નવમું સામાયિક વ્રત
सामायिकविशुद्धात्मा, सर्वथा घातिकर्मणः ॥ યાજ્ઞાતિ વરું, છેજાણે પ્રજારા || જ્ ||
ક રૂપી મેલથી મેલા થયેલા આત્માને નિર્મલ બનાવવા માટે કઈ પણુ અપૂર્વ સાધન હોય તે એક સામાયિક છે. દીવાળીના પ્રસંગે ઘરને સાફ કરવાની ચીવટ હાય છે, વ્યવહારમાં સારા દેખાઇએ આ ઇરાદાથી લૂગડાંને સાફ કરવાની કે કરાવવાની કાળજી હાય છે. તેના કરતાં આત્માને નિર્માલ મનાવવા માટે હું શ્રાવકે ! તમારે વધારે કાળજી રાખવી જોઇએ. સામાયિકથી આત્મા નિર્મલ અને તેા જરૂર શ્રાતિકËના ક્ષય થાય. ત્યાર બાદ ભવ્ય જીવેા કેવલજ્ઞાન પામે. આ જ્ઞાનથી લેાકની અને અલેાકની બધી બીના જણાય છે. સામાયિક એ ચાર શિક્ષાવ્રતામાં વ્હેલું છે. જેમ સામાચિક કરવાને વારંવાર અભ્યાસ પાડવાથી અણુવ્રતાદિને પાષણ મલે, એમ આ પછીના ત્રણે વ્રતાની વધારે સાધનાથી અણુશ્રુત વિગેરે મજબૂત અને છે. આજ ઇરાદાથી શ્રાવકના છેલ્લા ચાર ત્રતાને શિક્ષાવ્રત કહીને ઓળખાવ્યા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org