________________
શ્રી દેવિતિ જીવન
[૧૭ ]
આ પ્રસંગે યાદ રાખવું જોઇએ કે અજ્ઞાન, ક્રોધ અને દંભ વિગેરે કારણેાથી અનર્થ દંડ થવાના પ્રસંગ ઉભા થાય છે. તેથી તે ત્રણે કારણેાથી અલગ રહેવું. કુબુદ્ધિને ધારણ કરીને ખાટી સલાહ દઇએ તે નરકની વેદના ભાગવવી પડે, અને નીચ કુલમાં જન્મ લેવા પડે. જુઓ આ આમતમાં એક વાત એવી છે કે—ફ્લિપુરના રહીશ શેઠ જિનવ્રુત્તને સેન નામના દિકરા હતા. તેને એક રાજકુવર મિત્ર હતા. શેઠના દીકરા સેને રાજકુંવરને એવી સલાહ આપી કે તમે તમારા ઘરડા માપને મારીને રાજ્યની સત્તા કેમ લેતા નથી ? આ વાત ઠેઠ રાજાએ જાણી ત્યારે રાજાએ ફાંસીએ ચઢાવીને મારી નંખાવ્યા. મરીને નરકે ગયા. ત્યાંની ઘણી આકરી વેદના લાગવીને બ્રાહ્મણ પુરહિતના ચિત્રગુપ્ત નામે દીકરા થયા. અહીં નરકની વેદના અને નીચ કુલમાં જન્મ એ અનદંડનું લ છે. નિલ જ્ઞાનવત શ્રી પુરૂષઇત્ત મુનિએ આ ખીના ચિત્રગુપ્તને કહી, તેથી તે બધા અન ક્રૂડને છે।ડવનારી દીક્ષા સાધીને સિદ્ધિપદ પામ્યા.
"
મુનિરાજની પવિત્ર દેશના સાંભળીને આસન્નસિદ્ધિક ભવ્ય જીવેા સંયમની સાધના કરવા ઉજમાલ ખને, તેમાં કાઇએ નિર્ધન અવસ્થામાં દીક્ષા લીધી હાય, તે તેને જોઇને હાસ્યથી એમ કહેવું કે શું આણે કેટલી બધી સાહિખી છેડીને દીક્ષા લીધી છે ?' આમ કહેવુ એ મહા અન ફ્રેંડ છે. તેવું ખેલીએ તેા ચીકણાં કર્મ બંધાય, ને દુર્ગતિનાં દુઃખ ભાગવવાં પડે. આ ખખતમાં ઉપર જણાવેલા ચિત્રગુપ્તનુ દૃષ્ટાંત સમજવું. તેણે તેવુ આલવાથી નરકાદિની વેદના
૪૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org