________________
શ્રી ધર્મજાગરિકા
[૯] અર્થ -પ્રભુના શરીર ઉપરના મુગટ વગેરે અલંકાર (પ્રભુના શરીર ઉપરથી) ઉતારીને ર મૂકવાં. ત્યાર પછીથી મેરપીંછી હાથમાં લઈને સાચી જયણું સાચવીને પુષ્પાદિકફૂલ વરખ વગેરે નિર્માલ્ય-(ફરીથી વાપરવામાં અનુપયેગી હિાવાથી નિર્માલ્ય કહેવાય છે) ઉતારવાં. ફૂલ વગેરે ઉતાર્યા પછી પ્રભુને હવણ-પખાલ કર. તે વખતે ઈન્દ્ર મહારાજ વગેરે જે પ્રભુને અભિષેક-સ્નાત્ર મહોત્સવ કરે છે તેની ભાવના રાખજે. સ્નાત્રપૂજા કરવા રૂપી આનંદને કાલ પામીને તેઓ (ઈન્દ્રાદિ) સુરશર્મ (દેવ સંબંધી સુખ) ને ઘાસ-તુચ્છ માને છે. ૩૧.
હવે સ્નાત્ર કર્યા પછીની વિધિ બતાવે છે – સિત અખંડિત શ્રેષ્ઠ નિર્મલ અંગ લૂસણ કર લઈ, પ્રભુ દેવને તન લસજે ત્યાં સાવધાની ધર ખરી; મલિન ને કાટેલ વચ્ચે હોય બહુ આશાતના, ચંદનાદિક દ્રવ્યથી કરજે હવે પ્રભુ પૂજના. ૩ર
અર્થ–પખાલ કર્યા પછી સિત (ત) અને અખંડિત એટલે આખું નિર્મલ અને ઉત્તમ અંગસણ હાથમાં લઈને જિનેશ્વરના શરીરને ખરી સાવચેતી રાખીને લૂસીને
૧. શરીર લૂસતી વખતે પ્રતિમાજી નીચે ન પડે તે બાબત ધ્યાન રાખવું. તીયા વગેરેને ભાગ પ્રભુને ન અડવો જોઈએ. તેમજ પિતાના શરીરના પરસેવાનું પાણી માની ઉપર ન પડવું જોઈએ. આવી સાવચેતી જેટલી શ્રાવક રાખે તેટલી બીજાઓ તે નજ રાખી શકે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org