________________
[ ૨૮ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
જાણવી. ત્રણ પ્રદક્ષિણા દેતી વખતે આનંદથી એવી ભાવના ભાવવી કે હે પ્રભુ! આ ભવભ્રમણના ( ચાર ગતિમાં રખડવાના) દુઃખને દૂર કરીને મને ઉત્તમ જ્ઞાન દર્શન અને ચારિત્ર એ ત્રણને આપજો. ૨૯
આ ગાથામાં વિસ્તારથી પ્રભુની દ્રવ્યપૂજા શરૂ કરતાં પહેલાંની વિધિ જણાવે છે:—
-
ઉત્તરાસગી થજે તિમ અષ્ટપટ મુખ કાશને, આંધજે પ્રભુ પાસ કરતા ભક્તિની શરૂઆતને; ઉત્તરાસંગે વિનયની સાધના મુખકાશથી, નાસિકાના પવનની આશાતના હાતી નથી. ૩૦
અ—પ્રભુ સન્મુખ ભકિતના દ્રવ્યપૂજાના આરંભ કરતાં પહેલાં પ્રથમ તેા ઉત્તરાસંગ–ખેસ ધારણ કરવા. તેમજ આઢપડા મુખકાશ માંધવા. ખેસ ધારણ કરવાનું કારણ એ છે કે તેથી પ્રભુની પાસે વિનય જળવાય છે. તથા મુખકાશ ખાંધવાથી નાકના પવન પ્રભુની ઉપર જતેા નથી, મુખકેાશ ન ખાંધે તેા આશાતના દોષ લાગે. ૩૦.
સુખકાશ આંધી દ્રવ્ય પૂજા—(સેવા) શરૂ કરતાં પ્રથમ શું કરવું તે જણાવે છે:—
ભૂષણાદિક દૂર થાપી મારપીંછી કર ધરી, નિર્માલ્ય પુષ્પાદિક ઉતારે સાચવી જયણા ખરી; ન્હવણ કરતાં ભાવજે અભિષેક ઈંદ્રાદિક તા, સુરશ તે ધાસ માને સમય લહી આનંદના, ૩૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org