________________
-
-
-
[ ૧૮ ]
શ્રી વિજ્યપધરિજી કૃત ટાઈમ ધર્મારાધન કરીને કર્મની નિર્જરી કરવી, એ ડહાપણું કહેવાય.
- ૨––જે બોલવાથી પિતાને કે બીજાને કામવાસના વધે, એવું વચન ન બોલવું જોઈએ. કારણ કે ચાલુ વ્રતમાં દોષ લાગે. ઉત્તમ શ્રાવકે ખાસ કારણ વિના બોલવું નહિ, અને બલવાના પ્રસંગે ખપ પૂરતું, હિતકારી વચન વિચારીને બેલવું. જેથી ચીકણું કર્મ બંધાય, તેવા વેણ બેલવાજ નહિ. ફોગટ આકરા વચન બોલવાથી કેવા ખરાબ કુલ જોગવવા પડે છે? આ બીના સમજાવવાને માટે વીર અને ધીર નામના બંને ભાઈની હકીકત ધ્યાનમાં રાખવા જેવી છે. તે ટુંકામાં આ પ્રમાણે--તે બંને જણા જંગલમાં ગયા હતા. ત્યાં એક વસંત નામના મુનિ જમીન ઉપર બેશુદ્ધ થઈને પડયા હતા. આનું કારણ પૂછતાં ત્રીજાએ એમ કહ્યું કે, આ મુનિને સર્પ કરડે, અને તે રાફડામાં પેસી ગયો. ત્યારે નાના ધીર સુભટે કહ્યું કે, આ મુનિ મારા મામા થાય, તેમને કરડવા સર્પ આવ્યું, ત્યારે તેને તમે કેમ મારી ન નાંખ્યો? આ વેણ સાંભળીને મોટા ભાઈએ કહ્યું કે, આવું વેણ બોલવું એ અનર્થદંડ કહેવાય, માટે તેવું બેલાય નહિ. પછીથી બંને જણાએ દવાને ઉપચાર કરીને મુનિને સાજા કર્યા. વીર અને ધીર અનુક્રમે સૂરસેન અને મહીસેન નામે રાજકુંવર થયા. અહીં પહેલાંના ભાવમાં સપને મારી નાંખવાનું વચન બેલાએલું, તેથી મહીસેનને જીભના રોગની તીવ્ર વેદના ભેગવવી પડી, તે અનર્થ દંડને નિયમ કરવાથી જ મટી ગઈ.
, ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org