________________
શ્રી દેશવિરતિ જીવન
[ ૬૧૩ ]
રૂપ કહ્યું કે “આમ કરવું નહિ” આ વ્રત લેનારે સમજવાનું એ કે જેમ બને તેમ કર્મબંધના કારણેથી બચવું. ન æકે સેવાય, તેમાં ધીમે ધીમે ઓછા કરવાની ભાવના રાખવી જોઈએ. કારણકે કરેલાં કર્મો કઈ બીજે ભેગવવા નહિ આવે, પિતાનેજ કર્મનું ફલ ભેગવવું પડે છે. બંધાલ એ સ્વાધીન કાલ છે. માટે મલિન પ્રવૃત્તિથી પાછા હઠીને નિર્મલ ધર્મારાધન આનંદથી કરાય એ કહેવાને આ વ્રતને સાર છે. છે નાચે જણાવેલા અનર્થ દંડ વિરમણના પાંચ
અતિચાર સમજીને જરૂર ટાળવા છે ॥ कंदप्पे कुक्कुइए-मुहरि अहिगरणभोगअइरित्ते ॥ दंडंमि अणठाए, तइयंमि गुणव्वए निंदे ॥१॥
૧ કુચેષ્ટા કરવી, ૨ કામવાસના વધારનારી વાણી બોલવી, ૩ વાચાપણું કરવું, ૪ સ્વજનાદિને જોઈએ તે કરતાં વધારે ભેગના અને ઉપગના સાધને તૈયાર રાખે, ૫ નિરંતર (હંમેશાં) જીવ હિંસાના સાધને (અધિકરણ) કારણ વિના પણ તૈયાર રાખે, એમ આઠમા વ્રતના પાંચ અતિચારો ટુંકમાં જાણવા. હવે એને વિસ્તારથી કહીએ છીએ:
૧–કુચેષ્ટા એટલે આંખ, નાક, હાથ, પગ, મેંઢાના ચાળા એવા કરે, જે જોઈને સામાને હસવું આવે, અને પોતે દુનિયામાં હલકે કહેવાય. આવી ચેષ્ટાઓ કરવી નહિ, તેમ તેવા વચન પણ નજ બોલવા જોઈએ. કારણ કે હસતાં કર્મ બંધાય, તે ભેગવતાં ઘણું દુ:ખ ભેગવવું પડે, અને ચાલુ વ્રતમાં દેષ લાગે. આવું કરવું તેના કરતાં તે એટલે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org