________________
[ ૬૧૨ ]
શ્રી વિજયપરિજીત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર, લેક પ્રકાશ વિગેરેમાં વિસ્તારથી કહી છે. ઉપરની બીના ધ્યાનમાં રાખીને બળખા વિગેરેને નાંખવામાં ઉપગ રાખો. જેથી કર્મ બંધથી બચી શકાય. વળી જુગાર વિગેરે વ્યસનો ત્યાગ કરે, ઘણું પાણી ઢળવું નહિ. ઉપગ પૂર્વક ધર્મ ક્રિયા કરવી. કારણકે અનુપયોગ એ પ્રમાદ છે. નાટકીદ કૌતુક જેવા નહિ, કેઈને ફસી દેતાં હેય, ત્યાં જોવા જવું નહિ. કકશાસ્ત્રાદિ કુશાસ્ત્રને અભ્યાસ ન કરે, જલક્રીડા કરવી નહિ, હીંચકા ખાવા નહિ, રસોઈને વખાણુને જમવી નહિ. ભાંડ, ભવૈયા, બજાણિયા, વાંદરા, નટ વિગેરેનું નાટક, નાચ, સર્કસ, સીનેમા, તાબુત, મદારીના ખેલ જેવાં નહિ. આમાં રેગાદિ કારણે તૈલાદિ લગાડીને ન્હાવું, જતા આવતાં તાબૂત વિગેરે જેવા વિગેરેમાં ખાસ જરૂરી જયણાને વિચાર કરીને આગાર રખાય. કામણુટુમ્મણ કરવા નહિ, કામદીપક કલા શીખવી નહિ, બીજાને ભણવવી પણ નહિ કષાય, પ્રમાદથી અલગ રહેવા નિરંતર સાવચેત રહેવું, અનુપગે થઈ જાય તે સારું ગણું નહિ. હીંચકા ખાવા નહિ, સેગટાબાજી વિગેરે પણ જુગારને પિષનારી ચીજ જાણીને તેને ત્યાગ કરે. પશુ પક્ષીને પાંજરામાં પૂરવા નહિ. બાગ, મ્યુઝીયમ વિગેરેને શેખની ખાતર જેવા જવું નહિ, દારૂખાનું ફેડવું નહિ. આમાં વ્રત લેનારે સગાં આદિની સાથે વ્યાવહારિક લેવડદેવડમાં ખાસ જરૂરી જયનું વિચારીને રાખવી. હળીમાં ભાગ લે નહિ, તે જેવી પણ નહિ. ઉપર જણાવેલી બીનામાંથી નકાર કાઢતાં જે રહે તે પ્રમાદાચરણ કહેવાય. તેને શિખામણના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org