________________
શ્રી દેશવિરતિ જીવન
[૬૧૫]
- ૩––ઢંગધડા વિનાનું વારંવાર નકામું બોલવું નહિ, તેમ કરે તે આ વ્રતમાં દોષ લાગે. કારણ કે એમ બોલતાં બેલતાં પાપકર્મને પણ ઉપદેશ થઈ જાય એમ સમજીને વાચલપણાનો ત્યાગ કરે. અપશબ્દ બોલવા નહિ, કેઈના મર્મ ઉઘાડવા નહિ, લબાડ થવું નહિ.
૪-ઓઢવાની, ન્હાવાની, પહેરવાની, ખાવા વિગેરે કામમાં આવે તેવી પણ ચીજો જરૂર પૂરતી રાખવી, તેવા આરંભાદિના સાધને વધારે રાખે તે શરમના માર્યા કે સગાઈ આદિ કારણે બીજાને દેવી પડે, તે આરંભાદિના કામમાં લે, તે દેષને ભાગ ચીજને દેનારા જીવને પણ મળે. આ મુદ્દાથી તે વધારે ન રાખે, રાખે તો ચાલુ વ્રત મલીન બને.
પ-હિંસાના સાધનો એ અધિકરણ કહેવાય. તેને બીજા અધિકરણની સાથે (કામ વિના પણ ) લાંબે ટાઈમ જોડીને (ભેગા કરીને) રાખવા નહિ. કામ પતી જાય કે તરતજ તેના અવય જૂદા કરી નાંખવા જોઈએ. દાખલા તરીકે ખાંડવાનું કામ પૂરું થયા બાદ ખાણીયામાને ખાણીચામાં સાંબેલું રહ્યું હોય તે તે જોઈને બીજાને પણ અનાજ વિગેરે ખાંડવાનું મન થાય. આમાં માલીક નિમિત્ત ગણાય. માટે ખાંડવાનું પૂરું થાય કે તરત જ સાંબેલું ત્યાંથી બીજે ઠેકાણે મૂકવું જોઈએ.
એવી રીતે, હળની સાથે ફળે, ધનુષ્યની સાથે બાણ, ગાડાની સાથે ધંસરું, ઘંટીના પડની સાથે બીજું પડ અને કુહાડાની સાથે હાથે કામ વિના લાંબે વખત ભેગા રાખ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org