________________
શ્રી વિજયપદ્રસૂરિજી કૃત
ત રાખે. તે સિવાય
ગયો.
. આવા અનર્થ દ
કારણ વિના પણ જેથી જીવ હિંસા થાય, એવા કેશ વિગેરે નાહક બીજાને દઈએ, એમાં દેનારાને પણ હિંસાનું પાપ લાગે, તથા કામણ, ડુંમણ, વશીકરણ, ધાતુમારણના પ્રાગ પિતે બીજાને શીખવાડે એમાં પણ નાહક પાપ બંધાય છે, એમ સમજીને શ્રાવકે આવા અનર્થદંડને જરૂર ત્યાગ કરે. આમાં પુત્રાદિને તથા સગાં વિગેરેને શરમ વિગેરે કારણથી ન છૂટકે આમાંનું કાંઈ દેવું, કહેવું, બતાવવું પડે, તેની જયણું રાખવાની જરૂરીયાત જણાય તે રાખે. તે સિવાયને ત્યાગ કરે. આવા અનર્થ દંડ કરવાથી ધન્વતરિ વૈદ્ય નરકે ગયે. વિશેષ બીના છી ઉપદેશ પ્રાસાદ વિગેરે ગ્રંથમાંથી જાણવી.
- ૪–પ્રમાદાચરણ–ધર્મ કિયાની સાધના કરવામાં જે અરૂચિ કે ઉપેક્ષા કરાવે તે પ્રમાદ કહેવાય. આના (૧) મદ્ય (૨) વિષય, (૩) કષાય, (૪) નિદ્રા, (૫) વિકથા એમ પાંચ ભેદે છે. તેમાં (૧) મદ્ય-એટલે મદિરા કહેવાય. આમાં આછે, માંસ, સરકે, તાડી વિગેરે ગણે લેવા. મધ એ ધાર્મિક દષ્ટિએ અને વ્યવહારિક દષ્ટિએ નિંદનીય ચીજ છે. પાપ વ્યાપારને કરાવે છે, અને દુર્ગતિ આપે છે. કૃષ્ણ મહારાજાના પુત્રોએ દારૂ પીધે, તેથી એકને બત્રીશ કુલ કેટી યાદ
થી ભરેલી દ્વારિકા નગરીને દાહ થયા. કોઈ એક યાદવના ઘરમાંથી એક આઠ કુમાર નીકળે એવું જે કુળ, તે કુલકેટી કહેવાય. એમ ઉપદેશ પ્રાસાદમાં કહ્યું છે. વિશેષ બીના ઉપદેશ પ્રાસાદાદિ ગ્રંથોમાં જણાવી છે. તથા (૨) વિષય-એ છેર કરતાં પણ વધારે દુ:ખ દેનાર છે, હિતાહિતનું ભાન ભૂલાવે છે. સાત વાર સાતમી નરકના પણ આકરાં દુખે એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org