________________
દેશવિરતિ જીવન
[ ૬૦૫ ] મેંઢું ઉઘાડું હોય છે, તેમાં ઘણાં નાનાં માંછલાઓ પેસે છે અને નીકળે છે. ” આ બનાવ જોઈને તંદુલિયે મત્સ્ય વિચારે છે કે, “આ (મેટું) માંછલું કેવું મૂખે છે? મેઢામાં ખાવાનાં માંછલાં આટલાં બધાં આવે છે, છતાં નીકળી જવા દે છે, ખાતો નથી. હું જે તેના જેવા માટે હોઉં, તો એક પણ માંછલાંને જવા ન દઉં, બધાને ખાઈ જઉં.” આવી જાતનું રૌદ્ર ધ્યાન કરીને કાયાથી હિંસાદિ કર્યા વિના પણ મરીને સાતમી નરકે જાય છે. તેમજ કુરૂડ અને ઉકરડ મુનિ પણ રૌદ્રધ્યાન કરતાં નરકે ગયા. એમ સમજીને ધર્મધ્યાનાદિ શુભ ધ્યાનમાં મન રાખવું. કારણ કે ધર્મધ્યાનનું ફલ દેવગતિ અને શુકલધ્યાનનું ફલ મેક્ષ મલે એમ કહ્યું છે. - ૨-પાપપદેશ નામને અનર્થ દંડ–શ્રાવકે વિચારીને નિર્દોષ બલવાની પદ્ધતિ પાડવી જોઈએ. બીજાને પાપ કરવાને ઉપદેશ દેવે જ નહિ. - હે ખેડુતે ! ખેતરમાં ખેદકામ શરૂ કરે? હળ વિગેરે તૈયાર કરે? શત્રુઓને મારે? બળદને પલેટે (દમ)? કન્યાને વિવાહ કરે? આવું બીજાને કહેવાય નહિ. કારણ કે એ પાપોપદેશ કહેવાય. યાદ રાખવું જોઈએ કે કૃષ્ણ મહારાજા અને ચેડા મહારાજાને “પિતાના બાળકને પણ વિવાહ કરવાને નિયમ હતો. અહીં ખાસ કારણે પુત્રાદિને કે સગાં વિગેરેને કાંઈ તે ઉપદેશ દેવાય, તેની જરૂરી જયણા રાખીને બાકીના પાપપદેશને ત્યાગ કરું છું. એમ નિયમ કરાય. ( ૩-હિંસપ્રદાન નામને અનર્થ દંડ સગાઈ વિગેરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org