________________
શ્રી દેશિવરત જીવન
[ ૫૯ ] સંબંધવાળા અચિત્ત પદાર્થ ન ખાવા જોઇએ. જેમકે ઝાડ વિગેરેની સાથે સંબંધવાળા તાજા ( તરતના ઉતારેલા) ગુંદર રાયણ, ખજુર વિગેરે ન વાપરવા. કારણ કે હાલ તે સચિત્ત છે. ઠળીયેા કાઢયા પછી ૪૮ મીનીટ વીત્યા માદ અચિત્ત થાય, છતાં એ ઘડીની અંદર અચિત્ત માનીને વાપરે તે અતિચાર લાગે. તેમજ ફળ પાકેલું હોય અને અંદરનું બીજ કે ઠળીયા સચિત્ત હાય, ત્યારે હું ફળ ખાઈને ઠળીયેા બ્હાર કાઢી નાખીશ ’ આ ઇરાદાથી આખુ ફળ મેઢામાં નાખે તે અતિચાર લાગે.
'
૩–અપકવ આહાર નામના અતિચાર–એટલે કંઇક કાચી અને કંઇક ( ખરાખર નહિ ) પાકી એવી મિશ્ર વસ્તુ (સચિત્ત મિશ્ર ચાળ્યા વિનાના લેટ વિગેરે) સચિત્ત માનીને ન વપરાય. વાપરે તે અતિચાર લાગે,
૪-દુષ્પક આહાર નામના અતિચાર–જે પદાર્થી અગ્નિના સંસ્કારથી ખરેખર પાકીને અચિત્ત ન થયેા હાય, તે દુષ્પકવ આહાર કહેવાય. દાખલા તરીકે અર્ધો સેકેલા પાંખ ચણા વિગેરેને અચિત્ત માનીને ન ખવાય, તેવા અધ કચરા (અડધા કાચા) અચિત્ત માનીને ખાય તે અતિચાર લાગે. જેમણે સચિત્તના નિયમ (ત્યાગ) કર્યાં છે, અથવા સચિત્ત વાપરવાનું ( ૧૦, ૧૫ વિગેરે સચિત્ત વાપરવા તેથી વધારે નહિ એમ ) પિરમાણુ કર્યું છે. એમણે ઉપરના ચાર અતિચારો ટાળવાના છે.
પતુઔષધિ આહાર નામના અતિચાર–જે ખાતાં ખાવાનું થાડું હાય, અને ફેકી દેવાના ભાગ ઘણા હોય તે તુઔષધિ કહેવાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org