________________
[ ૫૯૮ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
એ પ્રમાણે શરૂઆતમાં જણાવેલા ૨૧ ભાંગામાંના અનુકુલ ભાંગાએ બીજા ગુણુવ્રતને સ્વીકારૂ ( લઉં ) .
આના ૨૦ અતીચારા સમજીને ટાળવા. તે બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી
૨૦ અતિચારામાંથી પંદર કર્માદાનના ૧૫ અતિચારાની ખીના જણાવી દીધી, બાકીના ભાગ સંબંધી પાંચ અતિચારાનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું:
૧-સચિત્ત આહાર નામના અતિચાર–કાઇએ “ અમુક કદ્ર વિગેરે સચિત્ત પદાર્થો મારે ન ખાવા ” આવેા નિયમ લીધેા હાય, તે એકાળજીને લઈ ને કે સચિત્તની મીનસમજણુને લઈ ને નિયમ વાળી ચીજને અચિત્ત માનીને વાપરે, તે આ અતિચાર લાગે. ધાન્યનું સચિત્તપણું શ્રી ભગવતીજી આદિ શાસ્ત્રોમાં આ પ્રમાણે કહ્યું છે: (૧) જવ, ઘઉં, અને શાલી, ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ સુધી સચિત્ત ગણાય. પછી નિર્જીવ અને. (૨) તલ અને દ્વિદલ પાંચ વર્ષ પછી નિર્જીવ થાય. (૩) અલસી, કૈાદરા અને કાસ વિગેરે સાત વર્ષ પછી નિર્જીવ થાય. અને જઘન્યથી એટલે વ્હેલામાં વ્હેલા અંતમુહૂત્ત વીત્યા બાદ ચેનિ—મીજના નાશ થાય છે. તથા સેઢુક કપાસ ત્રણ વર્ષ પછી નિખીજ થાય. એટલે ઉપર જણાવેલા ટાઈમની અંદર વાવવા ઉગાડવાથી ઊગે, તે પછી ન ઊગે.
ર-સચિત્ત પ્રતિબદ્ધાહાર નામના અતિચાર-એટલે જેણે સચિત્તના નિયમ કર્યો હાય, તેણે સચિત્ત પદાર્થની સાથે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org