________________
[ ૫૯૪ ]
શ્રી વિજયપધસૂરિજી કૃત
તું તારી બધી તલની વખારે મને સેંપી દે, નહિ તે તને ખાઈ જઈશ.” આ સાંભળીને ભટ્ટજી બીન્યા, તેથી તેણે ડાકણને કહ્યું કે હે માતા ! જાઓ, મારી બધી વખારના તલ ખાઓ.” ત્યારબાદ ભટ્ટજી ભયમાંને ભયમાં ઘેર આવી સૂઈ ગયા. રાતે તાવ આવ્ય, મારી બધી વખાર ચાલી ગઈ હવે મારું શું થશે? આ ચિંતામાંને ચિંતામાં હૃદય ફાટી ગયું, મરીને દુર્ગતિએ ગયે, ઘણું ભવ સુધી તે તલમાં જ ઉપો . યાદ રાખવું કે તલને પીલનારા છો તલમાં જન્મે, ત્યારે પહેલાનાં તલના જીવે તેને પીલે છે, આ બીના યાદ રાખીને ધર્મિષ્ઠ શ્રાવકેએ આ ધંધો ન જ કરે જોઈએ. આ બાબતમાં પોતાના કે પુત્રાદિના નિમિત્તે ઉપરની ચીજોમાંની જરૂરી ચીજો લાવવાની, રાખવાની, વાપરવાની, માગે ત્યારે દેવાની, ઉછીતી લેવાની, વધારે વેચવાની, અમસ્તી આપી દેવાની, સગાં વિગેરેને લાવી દેવાની, જરૂરી
યણ રખાય. તથા નીસારા વિગેરેની ઉપર વાટવું, ખાંડવું, વિગેરે કરવું, કરાવવું, છરી ચપ્પા વિગેરેની નવી ધાર કરાવવી, તેલ વિગેરે કઢાવવા પડે, તેની જરૂરીયાત જણાય તેટલી જયણ રાખવી.
૨–નિર્લછનકર્મ એટલે બળદ વિગેરે ચાર પગવાળા જેના કાન વિગેરેને છેદવા, નાથવા, આંકવા, ખસી કરવા, બાળવા, પીઠ ગાળવી વિગેરે કરવું તે નિર્લ છન કર્મ કહેવાય. શ્રાવકે આવું ન કરવું, કારણ કે એમ કરીએ તે બળદ વિગેરેને ઘણું દુઃખ થાય. તમને દુઃખ ગમતું નથી તે પછી તેઓને દુઃખ કેમ ગમે? એમ સમજીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org