________________
[ પ ર ]
શ્રી વિજ્યપદ્વરિજી કૃત
વધારે વેચવાની, તથા ગાદિ ખાસ કારણે મારેલો સમલ વિગેરે વાપરવાની જયણું રખાય. ધર્મરસિક દાક્તરેએ જંદગીના છેવટના ટાઈમે પિતાના હથિયારે વિગેરે વસરાવવા જોઈએ. એમ બીજા ભવ્ય જીવેએ પણ અધિકરણદોષ સમજીને અવસરે વોસિરાવવા ચૂકવું નહિ, એમાં ઘણો લાભ છે. એ પ્રમાણે પંદર કર્માદાનની બીના જણાવતાં ૬ થી ૧૦ નંબર સુધીના પાંચ કુવાણિજય (ખરાબ વેપાર)નું સ્વરૂપ જણાવ્યું.
II હવે છેલ્લાં પાંચ સામાન્ય (મહારંભ સ્વરૂપ)
કર્મની બીના કહીએ છીએ
૧–ચંત્રપલણકર્મ એટલે ઘંટી, રેંટ, નિશાત, શિલા (છીમ્પર), ખારણીઓ, સાંબેલું, કાંકશી વિગેરે વેચવાને
છે, તેલની ઘાણું ચલાવવા વિગેરેને, શેલડીના વાઢ (કેલ) પીલાવવાને, સરસવ વિગેરેને પીલાવીને તેલ કઢાવવા વિગેરેને, રેંટીયા (ચરખા) ચલાવવા વિગેરેને ધ એ યંત્રપાલન કર્મ કહેવાય. આમાં ઘણાં ત્રસાદિ જીની પ્રબેલ હિંસા વિગેરે પારાવાર દે સમજીને ખરી રીતે શ્રાવકે આ ધંધે ન જ કરે જોઈએ. કારણ કે ગૃહસ્થને પાંચ તો હિંસાના સ્થાન કહ્યા છે, તે આ પ્રમાણે, ૧ ઘંટી, ૨ ચૂલે, ૩ પાણુ આરૂં, ૪ સાવરણી, ૫ ખાણિઓ, ખાંડણી. તે પછી ઉપરની ચીજોને ધધો કયા ભવને માટે કરો ? ન છૂટકે કદાચ તે અમુક ધંધે કરવો પડે, તો દીલમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org