________________
શ્રી દેશવિરતિ જીવન
| [ ૫૧ ]
છે. આ સાંભળીને બંને જણાએ ખરાબ બંધ છેડીને શુભ વ્યાપાર આદર્યો. આમાંથી સમજવાનું એ કે જે વ્યાપાર તેવી ભાવના વતે. આ વાત મડદાને બાંધવાને સામાન વેચનારની હકીકત પણ ધ્યાનમાં લઈએ તે તે સ્પષ્ટ સમજાય તેવી છે. આ મુદ્દાથી આ વ્યાપાર ન કરવો જોઈએ.
- ૪–કેશવાણિજ્ય-એટલે દાસી દાસ વિગેરે માણસેને વેચવાને (ગુલામી ધંધે) અને ગાય વિગેરે પશુ અને પંખીઓને વેચવાને વ્યાપાર કરે તે કેશવાણિજ્ય કહેવાય. મહા પાપ બંધાય એ આ ધંધે છે, એમ સમજીને જરૂર આને ત્યાગ કરવો જોઈએ.
આમાં પિતાને અને કુટુંબાદિને માટે ગાય વિગેરે લેવાની તથા વધારે હોય તે વેચવાની જરૂરીયાત પ્રમાણે જયણા રખાય, તથા ખાસ કારણે તિર્યંચાદિની ઉપર બેસવાની જરૂરીયાત જણાય તે જયણ.
૫–વિષવાણિજય-એટલે વછનાગ, સેમલ, અફીણ, ભાંગ વિગેરે ઝેરી પદાર્થો તથા કેશ, કેદાળી, લેઢાના હળ, શસ્ત્ર વિગેરેને તથા મીલ ચરખા વિગેરેને વ્યાપાર તે વિષવાણિજ્ય કહેવાય. આમાં પ્રબલ જીવ હિંસા થતી હોવાથી ઘણું પાપ સમજીને આ ધંધે ન જ કરે જોઈએ. અન્ય ધર્મના શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે કન્યા, રસ તથા વિષને વિકય કરનાર છે નરકે જાય છે. અહીં જરૂરીયાત જણાય તે ઘર કાર્ય માટે ઘંટી વિગેરે અધિકારણે લેવાની, થોડવાની, વાપરવાની તથા સગાં વિગેરે માંગે તે દેવાની,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org