________________
[૫૮૬ ]
શ્રી વિજયપધસૂરિજી કૃત
૨–પિતાની અગર સગાં વિગેરેની જમીન, ગીરે રાખેલી જમીન, તેમજ વહીવટની જમીન ભાડે અથવા સાંતે (ખેડાવવા) આપવાની જરૂરી જયણા તથા સગાં વિગેરેની જમીન વિગેરેના સંબંધમાં ખેડવા, ખેડાવવાને આદેશ દે, યોગ્ય
વ્યવસ્થા કરવી, કરાવવી, સમરાવવી, વિગેરે બાબતમાં વિચારીને જયણ રખાય.
૩–ધર્મસ્થાને કુંડ વિગેરે કરાવવા વિગેરેની જયણા. આવા વ્યાપારનો ત્યાગ કરવામાં પોતાની અનુકૂલતાને વિચાર કરે. - ૪–વ્યવહારથી, પરમાર્થ નિમિત્તે બીજા સ્થાનકે પણ સુધરાવવા, સમરાવવા, લેક દાક્ષિણ્યતાએ તેવા કાર્યમાં જરૂરી મદદ કરવી પડે, તેની જયણ. * પ–પોતાના કે સગાં વિગેરેના ઘર વિગેરેમાં તથા જમીનમાં સગવડને માટે ખેદાવવું, ખાલ, કુંડી, ગટર, ટાંકું, ભેંયરું વિગેરે કરાવવાં પડે, તથા મેતી વિગેરે વિધાવવાં પડે, વિગેરેની જરૂરી જયણા રખાય.
૬-પિતાની કે પુત્રાદિની જમીનમાં દાવવું પડે, ઘર વિગેરે ખાલી કરાવવા, તથા દાગીના વિગેરે તેડાવવા, ઘડાવવા વિગેરેમાં જરૂરીયાત પૂરતી જયણા રખાય. છે એમ પાંચ જાતના કર્મની બીના જણાવી. હવે પાંચ પ્રકારના વ્યાપારની બીના કહેવાય છે :
૧. દંતવાણિજ્ય-હાથીના દાંત, હંસ વિગેરે પંખીના રેમ, હરણ વિગેરેનાં ચામડાં વિગેરે, ચમરી ગાયનાં છાં,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org