________________
શ્રી સશવિરતિ જીવન
[૫૮૫ ] ભાડું પેદા કરવું એટલે ગાડી, ગાડા, હારી, ઘર, બંગલા, દુકાન, બળદ વિગેરે ભાડે આપવા તે ભાટકકર્મ કહેવાય. આમાં ભાર ઉપડાવતાં બળદ વિગેરેને તાડનાદિ કરતાં ઘણું દુ:ખ થાય. ચલાવતાં રસ્તામાં ત્રસાદિ જી હણાય. આ મુદ્દાથી આ વ્યાપાર બને ત્યાં સુધી નજ કર જોઈએ. ન છૂટકે જે કરવાની જરૂરીયાત જણાય તેની મર્યાદા બાંધવી, અને બાકીના વ્યાપારને ત્યાગ કરે. આમાં પોતાના અગર સગાં વિગેરેના ઘર, બંગલા, દુકાન, જમીન ખેતર વિગેરે ભાડે દેવાની, વહીવટ કરવાની જરૂરી જ્યા. ' jy.
પ–સ્ફોટક કર્મ—ઘઉં વિગેરે અનાજની કરડ કરાવવી એટલે ધાન્ય છૂટું પાડવું, સાથે કરે, દાળ કરાવવી, શાલી (ડાંગર) ખંડાવવી, તેમ કરીને ખા કરવા, વાવ વિગેરે જલાલય બનાવવા, જમીન ખોદાવવી, હળ ખેડવા, ખેડાવવા, ખાણમાંથી પથરા કાઢવા, ઘડાવવા, મેતી વિગેરેને વીંધવા, વીંધાવવા વિગેરે સ્ફટિક કર્મ (વ્યાપાર) કહેવાય. બનતા પ્રમાણમાં શ્રાવકે આ વ્યાપાર જેમ બને તેમ નજ કર, અથવા ઓછા કરે. ખાસ કારણે (ન છુટકે) જેની જરૂર જણાય તેની મર્યાદા કરે અને બીનજરૂરી આવા તમામ કર્માદાનને ત્યાગ કરે. કારણ કે આમાં અનાજ ભરડાવવા વિગેરેમાં વનસ્પતિકાયની અને જમીન ખેદાવવી વિગેરેમાં પૃથ્વીકાયની અને તેને આશ્રીને રહેલા ત્રસ વિગેરે જેની હિંસા થાય છે. છે આમાં જયણા વિગેરે જરૂરી બીના આ પ્રમાણે છે _ ૧–ઉપર જણાવેલા વ્યાપારમાંથી બીનજરૂરી વ્યાપાજો ત્યાગ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org