________________
[ ૧૪ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કુત
૮—શહેરમાં તથા ઝ્હારગામ વાહન ઉપર બેસીને જતાં, અથવા વાહનમાં બેસીને ભવિષ્યમાં જવાના હાઉં, વિગેરે જરૂરી પ્રસંગે, જાનવરને ઘાસ, અનાજ ખવરાવવુ, અને પાણી પીવરાવવું, મેટર વિગેરેમાં પેટ્રેલ વિગેરે પૂરાવવું, તથા સંધ, ટોળી વિગેરેમાં લ્હાણી એટલે જનાવરોને, ઘાસ, ઘી, ગોળ વિગેરે વ્હેંચીએ વિગેરે કરવામાં જેની જરૂરીયાત જણાય, તેની જયણા રખાય.
૩-શકટક એટલે ગાડાં, ગાડી, માઈસીકલ, મેટર, તેના પૈડાં વિગેરે તથા હાડી, હળ, ચરખા, ઘાણી, ઘંટી, ખાણીએ વિગેરે ઘડવા, બનાવવા, વેચવા વિગેરે, ખેડવા, વિગેરે શકટ કર્મ કહેવાય. આવા વ્યાપારમાં છએ જીવનિકાયની ઘણી હિંસા થાય, તેથી ખરી રીતે નજ કરવા જોઇએ. ન છૂટકે કરવા પડે તેા મર્યાદા બાંધવી. અહીં જયણા વિગેરેની સમજાય તેવી ખીના આ પ્રમાણે જાણવી.
૧–પેાતાના અને કુટુબાકિને માટે ઉપરની ચીજોમાંની કાઇ પણ ચીજ ભાડે લાવું કે ખીજાની પાસેથી માગી લાવું, અને તેમ કરીને વાપરૂં, વાપરતાં તે ખીન્તની ચીજ ભાંગી જાય, તા દુરસ્ત કરાવી દેવી, અગર તે નવી ચીજ લાવી દેવી વિગેરેની જયણા. તથા ઉપરની ચીજોમાંની કોઈ પણ ચીજ ઈન્તરે લેવી, નવી કરાવવી, કારણે તેના વ્યાપાર કરવા, પાતાને માટે પુત્રાદિ પરિવારને માટે આઇસીકલ વિગેરે તથા રમવાના રમકડા વિગેરે લાવવા વિગેરેની જરૂરીયાત જણાય તે જયણા રખાય.
૪—ભાટક કર્યું ઉંટ વિગેરેની પાસે ભાર ઉપડાવીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org