________________
શ્રી દેશવિરતિ જીવન
[ ૫૮૩] વિગેરે રોપાવવા અને વન વિગેરેના ઝાડ કપાવવા વિગેરે પણ વનકર્મ કહેવાય. આ વ્યાપાર કરવામાં ત્રણ વિગેરે જેની ઘણું હિંસા થાય માટે દયાસિક શ્રાવકોએ આવો ધંધે ન કરવું જોઈએ. છે ખાસ કારણે જરૂરી જ્યણું વિગેરેની સ્પષ્ટ બીના
આ પ્રમાણે ૧–ઘરના પશુઓને માટે ઘાસ વિગેરે લાવવા, મંગાવવા, વિગેરેની જરૂર જણાય તો જયણ રાખવી.
૨–ઘર વિગેરેમાં ફૂલના છોડ રાખવા વિગેરેની જરૂર જણાય તો જયણ રાખે. ખરી રીતે આવી પ્રવૃત્તિ બંધજ કરવામાં લાભ છે. - ૩–ઉપર જણાવેલા વ્યાપારમાંથી જે વ્યાપાર નજ કરવાનું હોય, તેને સર્વથા ત્યાગ કરે. ન છૂટકે જે કરો પડે, તેની મર્યાદા બાંધવી, પિતાના ઘર વિગેરેમાં લાકડા, અનાજ વિગેરે વધારે હોય તે વેચવાની અથવા કેઈને દેવાની જરૂરી જયણું. - ૪–પોતાને માટે કે સગાં વિગેરેને માટે અનાજ, ફળ વિગેરે લાવવું પડે કે મંગાવવું પડે, કે વધારે વેચ પડે, આમાં જેની જરૂર જણાય તેની જયણું રખાય.
૫–પાંચમા અણુવ્રતમાં જે ધાન્યને નિયમ કરે છે, તેને દળાવવા, ખંડાવવા વિગેરેની જયણ.
–કાઠી ચીરાવવા વિગેરેની જયણું.
–જરૂરી કારણે વનસ્પતિ છેદાવવી, તેની છાલ લેવરાવવી વિગેરેની જયણા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org