________________
[ ૫૮૨ ]
શ્રી વિજયપદ્યસૂરિજી કૃત
–ઘરકાર્ય માટે, અનાજ વિગેરે સેકાવવાને અંગે મણ (અમુક) સુધી સેકાવવાની જયણ
૧૦–પોતાને માટે કે પુત્રાદિને માટે, કુંભારને ત્યાંથી જરૂરી ચીજો લાવવા, મંગાવવાની તથા સેની વિગેરેને ત્યાં સેના વિગેરેના દાગીના કરાવવા, તૈયાર લેવા, ઘાટ ઘડાવવા વિગેરેની જયણું.
૧૨–કેદઈ વિગેરેને ત્યાં, દર મહિને કે વર્ષે મણ (અમુક) સુધી પકવાન્ન વિગેરે જરૂરી કરાવવાની જયણ.
૧૩–સ્વપર નિમિતે અગ્નિના આરંભથી જે કંઈ જરૂરી કરવું પડે, તેની જયણા.
૧૪–લગ્ન વિગેરેના પ્રસંગે અંગાર કર્મમાં ધારેલા નિયમ ઉપરાંત લવાય, લેવાય, દેવાય, વધારે વેચાય, વિગેરેમાં જરૂરી જયણ.
૧૫–ઘરનિર્વાહ, લગ્નાદિ પ્રસંગમાં કર્માદાનથી બનેલી ચીજે.
ઉપર જણાવ્યા મુજબ વાપરું, તથા તેને અંગે ચગ્ય ખરચ કરૂં, આથી ઉપરાંત ખર્ચ કરવા કે રાખવાને અંગે પાંચમા અણુવ્રતની મર્યાદા મુજબ વર્તુ
ઉપર જણાવેલી બીનામાંથી ઉપયેગી બીના ધ્યાનમાં લઈને બને તેટલા પ્રમાણમાં નિયમ કરવો. આ તે એક દિશા માત્ર બતાવી છે.
૨–વનકર્મ–વન એટલે વનસ્પતિને વ્યાપાર કર, તે વનકર્મ કહેવાય એટલે છેદેલા કે વગર છેદેલા લાકડાં, કુલ વિગેરે લાવીને વેચવા તે વનકર્મ કહેવાય. બાગ, વાડી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org